________________
"૭૮)
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ આવી જ રસ્તે ગર્ભમાં ઉત્પન્ન થતે જીવશરીર વિનાને અને શરીરવાળે ઉત્પન્ન થાય છે. ઔદારિક ઐકિય અને આહારક એ ત્રણ સ્થૂલ શરીરે નથી. તે અપેક્ષાએ શરીર વિનાને છે અને તૈજસ તથા કાર્મણએ બે સૂમ શરીર હોવાથી શરીરવાળે ઉત્પન્ન થાય છે. ગર્ભમાં ઉત્પન્ન થતાં વેંત જ પરસ્પર એકબીજામાં મળેલું માતાનું આર્તવ અને પિતાનું વીર્ય–જે કલુષિત અને કલિબષ છે–તેને આહાર કરે છે. ગર્ભમાં ગયેલ જીવ માતાએ ખાધેલા અનેક પ્રકારના રસના વિકારેનાં એક ભાગ સાથે માતાનાં આર્તવને ખાય છે. આનુપૂથ્વી નામકર્મની ઉપાર્જના અવશ્યમેવ કરવાની હોય છે. ત્યાર પછી જ આપણું આ વર્તમાન શરીર જીવાત્માથી છૂટું થાય છે. અને જીવાતમા પિતાના કરેલા પાપ તથા પુણ્યને લઈને બીજો અવતાર ધારણ કરે છે.
અનંત દુખેથી ભરેલા આ સંસારનો સમૂળ ઉચ્છેદ કરનાર સિદ્ધાત્માને આનુપૂવી નામકર્મ બાંધવાની આવશ્યકતા હોતી નથી, તેથી તેઓ હજુ (અવિગ્રહા) ગતિથી તેજ સમયે સિદ્ધશિલામાં વાસ કરી લે છે. પરંતુ નરક - ગતિમાં જનારા જેવો તે સકર્મક હોય છે. માટે સ્વયં કરેલા પાપકર્મોથી વિહ્વલ બનેલા જુગતિથી મેક્ષ તરફ ચાલ્યા ન જાય, તે માટે આનુપૂર્વી નામકર્મ તેમને નરક તરફ લઈ જાય છે.
ગતિને અધિકાર હોવાથી કપૂરની ગોટી જે, મોટી -ઋદ્ધિવાળો મહેશ્વરદેવ પોતાનું ચ્યવન અને જે સ્થાને ઉત્પન્ન થવાનું છે તે સ્થાન પિતાના અવધિજ્ઞાનથી જાણીને અત્યત લજજા થયે છતાં આહાર નથી કરતે કેમકે