________________
૭૨ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
વાયુ આકાશને આધારે રહેલે છે. ઉદધિ (સમુદ્ર) વાયુને આધારે રહેલ છે. પૃથ્વી ઉન્નધિને આધારે રહેલ છે. જીવા (ત્રસ–સ્થાવર) પૃથ્વીને આધારે રહેલા છે. અજીવા (જડ પદાર્થા) જીવને આધારે રહેલા છે. અજીવાને જીવાએ સઘરેલા છે અને જીવાને કમેર્માએ સંઘરેલા છે.
અહિં હેતુમાં ઉદાહરણ આપવામાં આવ્યું છે કે— ચામડાની મશકને પવનવડે ફુલાવવામાં આવે. પછી તે મશકનુ મુખ બંધ કરીને વચ્ચે ગાંઠ માંધવામાં આવે અને તે ભાગમાં પાણી ભરવામાં આવે. પછી મશકનુ મુખ ખંધ કરે અને વચલી ગાંઠ છેડી દે, તે તે ભરેલું પાણી નીચે રહેલા વાયુની (૨) જ્ઞાનાર્ચેાથે પઃ—જ્ઞાનથી ભિન્ન પદાર્થા પણ જેમને
આપણે સૌ પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ, તે બધા ‘અસત્’ કેવી રીતે હાય શકે? જ્ઞાનાદ્વૈતવાદિનું આ કથન ‘જ્ઞાનમેય તત્ત્વમ્’એ સત્યરૂપે શી રીતે બનશે? માટે જ્ઞાનને છોડીને પર પદાર્થા પણ સત્યસ્વરૂપે જે દેખાય છે, તેના અપલાપ કરવા, એ ન્યાય સંગત નથી. (૩) ખીજાએના રચેલા શાસ્ત્રો અને વચના સાચા છે? કે આ પ્રત્યક્ષ દેખાતે સ`સાર અને વ્યવહાર સત્ય સ્વરૂપે છે ?
(૪) સસાર પહેલા ન હતા અને પછીથી બ્રહ્માએ બનવ્યા, આ વાત શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિને ચેાગ્ય કેવી રીતે ખનશે ?