________________
શતક-૧ લું ઉદ્દેશક–૬]
[ ૭૧ લેશ્યા, દષ્ટિ, જ્ઞાન, દર્શન, સંજ્ઞા, શરીર, ગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશ, પર્ય, કામ વગેરે માટે પહેલા અને પછીને. પ્રશ્ન સ્પષ્ટ થઈ જાય છે. અર્થાત્ જે વસ્તુઓ અનાદિ છે, એના માટે પહેલા અને પછીને કમ કહી શકાય જ નહિં લેક સ્થિતિ
રેહ અણગારના આ પ્રશ્નો પછી પાછા ગૌતમસ્વામીના પ્રશ્નો લેકસ્થિતિ સંબંધી આવે છે.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે કે-લોક સ્થિતિ કેટલા પ્રકારની છે ? એના ઉત્તરમાં ભગવાન આઠ પ્રકારની બતાવે છે અને તે આ પ્રમાણે –
૧૯ ભગવાન મહાવીર સ્વામીને “રેહં નામને અણગાર તેમને અંતેવાસી હતા. તે પરોપકારશીલ, ભાવમાર્દવને સ્વામી, વિનયવાન , (વિશેષેણ નયતિ-દૂરી કરોતિ રાગાદિ ચૂત્રમ્ સ વિનય) કષાયોથી મુક્ત, તથા શુદ્ધોપગથી કષાને પાતલા કરનારે ગુરૂકુલવાસી અને આઠે પ્રકારના મદથી રહિત તે “હ” નામને અણગાર એકદા ભગવાન મહાવીરના ચરણેમાં સમુપસ્થિત થયે અને પોતાના મનમાં રહેલી શંકાઓનું સમાધાન કર્યું. આ બધી વાતે આ પ્રશ્નોત્તરમાં અત્યન્ત સ્પષ્ટ છે.
તે સમયે ભગવાન મહાવીર સ્વામી વિચારતા હતા ત્યારે જે બીજા એકાન્તવાદી દાર્શનિક હતા. તેમનાં વિભિન્ન મત-મતાંતરેને લઈને “હા” નામના અણગારના મનમાં નીચે પ્રમાણે શંકા રહેતી હતી કે – (૧) પ્રત્યક્ષ દેખાતે અને ત્રણે કાળમાં અનુભવાત આ લેક
(સંસાર) ક્ષણસ્થાયી શી રીતે હોઈ શકે ?