________________
શતક–૧ લું ઉદ્દેશક-૬ ]
[ ૭૫. નથી. એ શીઘ જ નાશ પામે છે. ૨૧
અનંત દુઃખોથી ભરેલા આ ભયંકર સંસારમાં રખડ. નારા જીવને કર્મરાજાએ આધીન કર્યા છે અને કર્મોને જીવ. સંગ્રહી બેઠો છે.
આ પ્રમાણે શાશ્વતી લેકસ્થિતિમાં કંઈ પણ ફેરફાર કરવાની તાકાત કે ઈનામાં પણ નથી. ચક્રવતી, વાસુદેવ, બળદેવ અને તીર્થકરે પણ લોકસ્થિતિને આધીન છે.
કેવળજ્ઞાનના સ્વામી ભગવાન મહાવીર સ્વામીની વાણીની યથાર્થતા નિણીત થઈ ગયા પછી શેષનાગના આધારે પૃથ્વી છે અથવા કાચબાના આધારે પૃથ્વી છે. આ બાલચેષ્ટિત વાણી આપણને શી રીતે રંજન કરી શકશે? પૃથ્વીના નીચે જે જળ છે તે દ્રવરૂપ જળ નથી પણ ઘનરૂપ છે. માટે પૃથ્વીના નીચે જે સમુદ્ર છે તે ધનેદધિ કહેવાય છે, જ્યારે ઈષ»ાભાર પૃથ્વી આકાશના આધારે છે. જી જેમ પૃથ્વીના આધારે રહે છે, તેમ આકાશ પર્વત અને વિમાનના આધારે પણ રહે છે.
1 ૨૧. સૂક્ષ્મસ્નેહકાય (અપૂકાય)ના ક્ષણ માટે જ સંયમ ધારિઓને તથા પૌષધ અને સામાયિક વ્રતવાળાઓને કાળના સમયે જતાં આવતાં માથા ઉપર કામળી નાખવાની આજ્ઞા છે. કેમકે જીવમાત્રની રક્ષા કરવી એજ સંયમધર્મ છે.
તેમજ કાળના સમયમાં ગાન કરેલા પાત્રા વગેરે પણ બહાર રાખવા નહિં. કારણ કે ચિક્કાસ હેવાના કારણે જીવહત્યાને સંભવ છે.