________________
શતક-૧ ૩ ઉદ્દેશક-૫ ]
વાણ વ્યંતરાઢિ સ``ધી— ભવનવાસીઓનુ અને બ્યતાનુ સમાનપણું છે, પણ જયાતિષ્ઠાદિનું તેમ નથી. જ્યેાતિષ્ઠાદિના ૧૦ ભેદો છે, ન્યાતિષ્કાને એક જ તેજોલેશ્યા હોય છે. તેમને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હેાય છે.
[ ૬૭
વૈમાનિકાને તેજોલેશ્યાદિ ત્રણ વેશ્યાઓ હાય છે. અને ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન હાય છે.
તેમાં અનંત શક્તિ રહેલી હાવાથી જીવાત્માને એક ભવમાંથી ખીજા ભવમાં રખડાવે છે, જે સમયે પહેલાના ભવ છેડીને આ જીવ બીજો ભવ લેવાને માટે માતાની કુક્ષિમાં આવે છે, તે જ સમયે શુક્ર અને રજને, ‘આહારપર્યાપ્તિ' દ્વારા આહાર રૂપે ગ્રહણ કરે છે અને એજ શક્તિ વડે ગ્રહણ કરાયેલા આહારને તેજસ શરીર દ્વારા પચાવે છે. માટે આ અને શરીરા સૂક્ષ્મ અને અનાદિકાલીન છે.
જ્યારે ઔદારિક શરીર જેમાં હાડ, માંસ, ચરબી, મળ, મૂત્ર, તથા પરસેવા વગેરે હાવાના કારણે ભાગ્ય છે. કેમકે કરેલાં કર્યાં ને ભાગવવાં માટે શરીર ધારણ કરવું પડે છે. આ શરીર ઉદારતŌાથી સભર છે. તેથી કોઈ સમયે ઘટે છે, વધે છે. તંદુરસ્ત તથા રાગિષ્ટ અને છે. કાને બાંધતા પણ આવડેછે અને તેનાં મૂળીયાંને, સવ થા માળીને ખાખ કરતાં પણ આવડે છે. માટે મેક્ષ મેળવવા માટે આ ઔદ્યારિક શરીર જ આપણા માટે ઉપકારક છે.
વૈક્રિય શરીર કે જેમાં હાડ, માંસ નથી હાતા તે પુણ્યકમી દેવતાઓને પુણ્યકમ ભાગવવા માટે અને પાપકમી` નારકીને પાપ ભોગવવા માટે હાય છે. વૈક્રિયશરીર