________________
૬૬ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
કાયિકાદિનાં જેવી જાણવી. વિશેષ એ કેતેમનામાં તેજોલેશ્યા હેાતી નથી તેએ સભ્યગૂદૃષ્ટિ અને મિથ્યાદૃષ્ટિવાળા હોય છે તેઓ જ્ઞાની અને અજ્ઞાની પણ છે.
જેઆ જ્ઞાની છે, એમને એ જ્ઞાન હેાય છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન, જે અજ્ઞાની છે. તેમને બે અજ્ઞાન હોય છે. મતિ અજ્ઞાન અને શ્રુત અજ્ઞાન. તે વચન ચેાગી અને કાય ચેાગી હેાય છે, પરન્તુ મનેા ચેાગી નથી.
પચેન્દ્રિય તિય ચાની સ્થિતિ નારક સુત્રા (જીવ)ની માકૅ સમજવી. વિશેષતા એ છે કે—એકને ચાર શરીર હાય છે. ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાણુ, તેમને છ'એ સંઘયણા હાય છે, અને સસ્થાના તથા લેસ્યાએ પણ છ’એ હાય છે.
મનુષ્યાની સ્થિતિમાં
મનુષ્ચાને પાંચ શરીર હાય છે. ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાશ્ મનુષ્યાને છ એ સંઘયણ, છ એ સંસ્થાન અને છ’એ લેશ્યાએ હાય છે.
મનુષ્યાને જ્ઞાન પાંચ હોય છે : આભિનિબાધક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન અને કેવળજ્ઞાન. ૧૭
- ૧૭. પાંચ શરીરમાંથી છેલ્લા બે શરીર સૂક્ષ્મ હાય છે અને જીવાત્માની સાથે અનાદિકાળથી સંબંધવાળા છે, લેાઢાના ગાળામાં અગ્નિ જેમ પ્રતિ અણુ પ્રવેશ કરે છે. તેમ પ્રતિ સમયે કરાતાં કર્યાં પણ આત્માના પ્રત્યેક પ્રદેશમાં ચાંટેલા છે, તે અનંતાનંત કર્માંના સમૂહ જ કાણુ શરીર કહેવાય છે. જે અત્યન્ત સૂક્ષ્મ અને અદૃશ્ય છે. છતાં પણ