________________
૬૪ ]
લેશ્યાદિ
{ ભગવતીસૂત્ર સારસ’ગ્રહ.
રત્નપ્રભાદિક સાત પૃથ્વીએમાં છ લેશ્યા પૈકી કઇ કઈ લેસ્યા છે? તેના ઉત્તરમાં કહ્યુ છે કે—પહેલી અને બીજીમાં કાપેાત લેસ્યા, ત્રીજીમાં કાપાત અને નીલ લેશ્યા. ચેાથીમાં નીલ લેફ્સા, પાંચમીમાં નીલ અને કૃષ્ણ લેફ્યા. છઠ્ઠીમાં કૃષ્ણ લેસ્યા, અને સાતમીમાં પરમ કૃષ્ણ વેશ્યા છે.
આ રત્નપ્રભાદિ પૃથ્વીએમાં રહેનારા નૈરયિક સમ્યગૂદૃષ્ટિ, મિથ્યાદષ્ટિ અને સમ્યગૢમિથ્યાદૃષ્ટિ-એમ ત્રણે પ્રકારના છે. વળી તે જીવા જ્ઞાની અને અજ્ઞાની અને પ્રકારના છે.
જધન્યથી પહેલા નારકજીવાની જે દશ હજાર વર્ષોંની આયુષ્ય=મર્યાદા છે, તે ૧૩ પ્રસ્તરમાંથી પહેલા પ્રસ્તરને અનુલક્ષીને છે તેમની ઓછામાં ઓછી ૧૦ હજાર વર્ષની ઉમ્ર હાય છે, તેમાં કાઇની ૧૦ હજાર વર્ષ ઉપર એક એત્રણ ચાવત્ અસ ંખ્ય સમય સુધીની વધારે પણ ઉમ્ર હાય. છે, તે બધા ખાસ કરીને ક્રોધાપયુક્ત જ હાય છે, એટલે કે નારક જીવાને ક્રોસ ના વધારે હેાય છે. પાપ કમી હાવાથી નારકજીવા અનિષ્ટ અકાંત, અપ્રિય, અશુભ અનેઅમનાજ્ઞ પુદ્ગલેના શરીર સધાતવાલાજ હાય છે. એટલે કે તે જીવાનાં શરીર ઈષ્ટ નથી-હાતાં, મનેાહર નથી હાતાં, પ્રિય નથી હાતાં શુભ્ર હેાતાં નથી અને મનેાન હાતાં નથી.
સમ્યગદર્શનને સાથે લઈને જે જીવા નરકમાં ગયા છે. તેમને મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન હોય છે, અને સત્તી અથવા અસની અવસ્થામાંથી મિથ્યાત્વને લઇને જે નારક બન્યા છે, તેમને મતિજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભ’ગજ્ઞાન હાય છે.