________________
[ ભગવતીસૂત્ર સારસંગ્રહ
વિદ્યુતકુમાર, સ્વનિત યુગલકના ૭૬ લાખ
૬૨]
દ્વીપકુમાર, દિકુમાર, ઉદધિકુમાર, કુમાર અને અગ્નિકુમાર આ છએ આવાસે છે.”
પૃથ્વીકાયિકાદિના આવાસે
પૃથ્વીકાયિકાનાં અસંખેય લાખ આવાસા કહ્યાં છે અને એજ પ્રમાણે યાતિષિકાનાં પણ અસંખેય લાખ વિમાનવાસે છે.
સૌધર્માદિ કલ્પે1માં અનુકસે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦ હજાર, ૪૦ હજાર વિમાનવાસે છે. સહઆર દેવલાકમાં ૬ હજાર, આનત–પ્રાણતમાં ૪ સા‚ આરણ–અચ્યુત્તમાં ૩ સેા. ૧૧૧ વિમાનવાસે અધસ્તનમાં “૧૦૭ વચલામાં અને ૧૦ ઉપરનામાં છે. અનુત્તર વિમાને
પાંચ જ છે.
દેશ સ્થાના
પૃથ્વી વગેરે જીવાવાસેામાં દશ પ્રકારનાં સ્થાનેા કહેવામાં આવ્યા છે. સ્થિતિ, અવગાહના શરીર, સનન, સસ્થાન, લેસ્યા, દૃષ્ટિ, જ્ઞાન, ચેાગ અને ઉપયાગ.
::
આ દશ પ્રકારનાં સ્થિતિ સ્થાન પૃથ્વી આદ્ધિ આવાસામાં કેટકેટલાં છે, એ ખતાવ્યુ છે. આ સ ંક્ષેપમાં તે આ પ્રમાણે છે. એક એક નિરચાવાસમાં રહેનારા નૈયિકાની ઉંમર ઓછામાં ઓછી દશ હજાર વર્ષ ની છે.
એ નિરયાવાસમાં રહેનારા નૈયિકો ક્રોધાપયુક્ત, માનાપ યુક્ત, માયાપયુક્ત, અને લાલાપયુક્ત છે કે કેમ? આના --ઉત્તરમાં બહુ વિસ્તારથી ભાંગા બતાવવામાં આવ્યા છે, તે -ત્યાંથી નઇ લેવા.