________________
પર ]
[ભગવતીસૂત્ર સારસંગ્રહ કર્મના બે ભેદ બતાવવામાં આવ્યા છે. પ્રદેશકર્મ અને સમાવેશ થશે, પણ શેષ જે માનમાયા અને લોભ છે તેમનાં બે બે ભેદ પડે છે જેમકે પિતાના ગુણોનું બહુમાન સૌને ગમતું હોવાથી અહંકારના ઉપયોગ સમયે માન કષાય પ્રીત્યાત્મક હોવાથી રાગરૂપે બને છે, પણ માત્રાર્ય વગેરેના કારણે પારકાના ગુણે પ્રત્યે દ્વેષને ઉપગ હોવાથી માન કષાય અપ્રત્યાત્મક બને છે.
પારકાના દ્રવ્યનું ગ્રહણ કરવાની ચિંતા સમયે માયા. પણ પ્રત્યાત્મક હોય છે. અને પારકાને ઠગવા સમયે આત્માના પરિણામે પરોપઘાતકારક હોવાથી અપ્રીત્યાત્મક બનવાનાં કારણે માયા દ્વેષરૂપે પણ બનશે
ક્ષત્રિય આદિ વીર જાતિને લઈને લોભ કષાયને વિચાર, કરવામાં આવે તો તે આવી રીતે પ્રીત્યાત્મક પણ બનશે – ક્ષત્રિયોની માન્યતા છે કે “વર મચા વસુંધા' આ વસુંધરા પૃથ્વી વીરેને માટે છે અને તે બીજા દેશનું અપહરણ અમારા માટે ન્યાપ્ય છે.” આ ઉક્તિને માન્ય રાખીને સ્વાર્થ સાધિકા પ્રવૃત્તિ કરવી તેમને ગમે છે, માટે પ્રીત્યાત્મક હવાથી લોભ “રાગમાં સમાવિષ્ટ થશે અને શત્રુઓના દેશને સ્વીકાર કરવા માટે અભિગ થાય ત્યારે લાભ અપ્રીત્યાત્મક થવાથી શ્રેષના આકારને ધારણ કરશે કેમકે તે અભિયોગ–લડાઈ પરોપઘાત હોય છે. આ પ્રમાણે આ ત્રણે કષા રાગ અને દ્વેષ રૂપે બની શકશે. - જ્યારે પાછળના શબ્દનો આમ કહે છે અને લોભને સમાવેશ માતા અને માયામાંજ થઈ જાય છે, તે આ પ્રમાણે