________________
પ૬ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તેમાં વિવરણકારે વયના અ` પ્રાણી કર્યાં છે. અર્થાત્—
કયા કર્મોના કેવા પ્રકારે રસાય હાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે--જ્ઞાનાવરણીય ક`ના દશ પ્રકારે રસાય હાય છે. એટલે કે આ કર્મના ઉદયકાળ વતા હાય છે ત્યારે દેશ પ્રકારે ફળ ભાગવવા પડે છે તે આ પ્રમાણે :—
૧ શ્રેાત્રાવરણ
૨ ચક્ષુરાવરણ
૩ ધ્રાણાવરણ
૪ રસનાવરણ ૫ સ્પર્શાવ૨ણ
શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય રસનેન્દ્રિય જ્ઞાનવરણીય સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય
અહી' શ્રેાત્રાવરણ, ચક્ષુરાવરણ, પ્રાણાવરણ, રસનાંવરણ અને સ્પર્શાવરણ આ પાંચે દ્રવ્યેન્દ્રિયા જાણવી અને બાકીની શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય, ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય, પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય, રસનેન્દ્રિય જ્ઞાનાવરણીય અને સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય આ પાંચે ભાવેન્દ્રિય જાણવી.
કેમકે એકેન્દ્રિય જીવાને જીભ, નાક ચક્ષુ અને કાન આ ચારે દ્રવ્યેન્દ્રિયા નહી. હાવાથી જેમ દ્રવ્યેન્દ્રિય કમેર્માનું આવરણ કર્મ ઉદયમાં છે, તેમ લબ્ધિ અને ઉપયાગ રૂપ ! ભાવેન્દ્રિયાનું પણ આવરણ પ્રાયઃ કરીને હેાય છે. ચપ અકુલ આદિ વૃક્ષામાં ભાવેન્દ્રિયાના અસ્પષ્ટરૂપે પણ અનુભવ જણાય છે તેા પણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાવાથી તે વન
સ્પતિએ પચેન્દ્રિય તરીકે સ ંબેાધાતી નથી. આ પ્રમાણે એ ઇન્દ્રિય જીવાને પ્રાણ ચક્ષુ અને કાનના અભાવ હાવાથી ત વિષયક જ્ઞાનનું પણ આવરણ સ્પષ્ટ છે.