SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ પ૬ ] [ ભગવતીસૂત્ર સારસ ગ્રહ તેમાં વિવરણકારે વયના અ` પ્રાણી કર્યાં છે. અર્થાત્— કયા કર્મોના કેવા પ્રકારે રસાય હાય છે? આના જવાબમાં ભગવાને ફરમાવ્યું કે--જ્ઞાનાવરણીય ક`ના દશ પ્રકારે રસાય હાય છે. એટલે કે આ કર્મના ઉદયકાળ વતા હાય છે ત્યારે દેશ પ્રકારે ફળ ભાગવવા પડે છે તે આ પ્રમાણે :— ૧ શ્રેાત્રાવરણ ૨ ચક્ષુરાવરણ ૩ ધ્રાણાવરણ ૪ રસનાવરણ ૫ સ્પર્શાવ૨ણ શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય રસનેન્દ્રિય જ્ઞાનવરણીય સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય અહી' શ્રેાત્રાવરણ, ચક્ષુરાવરણ, પ્રાણાવરણ, રસનાંવરણ અને સ્પર્શાવરણ આ પાંચે દ્રવ્યેન્દ્રિયા જાણવી અને બાકીની શ્રોત્રેન્દ્રિય જ્ઞાનાવરણીય, ચક્ષુરિન્દ્રિય જ્ઞાનાવરણીય, પ્રાણેન્દ્રિય જ્ઞાનાવરણીય, રસનેન્દ્રિય જ્ઞાનાવરણીય અને સ્પર્શેન્દ્રિય જ્ઞાનાવરણીય આ પાંચે ભાવેન્દ્રિય જાણવી. કેમકે એકેન્દ્રિય જીવાને જીભ, નાક ચક્ષુ અને કાન આ ચારે દ્રવ્યેન્દ્રિયા નહી. હાવાથી જેમ દ્રવ્યેન્દ્રિય કમેર્માનું આવરણ કર્મ ઉદયમાં છે, તેમ લબ્ધિ અને ઉપયાગ રૂપ ! ભાવેન્દ્રિયાનું પણ આવરણ પ્રાયઃ કરીને હેાય છે. ચપ અકુલ આદિ વૃક્ષામાં ભાવેન્દ્રિયાના અસ્પષ્ટરૂપે પણ અનુભવ જણાય છે તેા પણ દ્રવ્યેન્દ્રિયાના અભાવ હાવાથી તે વન સ્પતિએ પચેન્દ્રિય તરીકે સ ંબેાધાતી નથી. આ પ્રમાણે એ ઇન્દ્રિય જીવાને પ્રાણ ચક્ષુ અને કાનના અભાવ હાવાથી ત વિષયક જ્ઞાનનું પણ આવરણ સ્પષ્ટ છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy