________________
શતક ૧ ૩ ઉદ્દેશક-૧ ]
3.
૪.
[ ૧૩
કષાય—(અનંતાનુબંધી ક્રોધ, માન. માયા તથા લાભને ઉદય અથવા ઉદીરણા કરવા માટેની તૈયારી). યાગ—(મન વચન, કાયાની વક્રતા) ઉપરના ચારે ભાવા મિથ્યાત્વમાહનીય કાઁના સદ્દભાવમાં નિયમા વિદ્યમાન હાય જ છે. જેનાથી પ્રતિસમયે ક મ ધન ચાલુ જ રહે છે.
માનસિક જીવન ઉપર સુસ'સ્કારા જ્યારે દૃઢીભૂત નથી થતા ત્યારે ખાદ્યજીવન સભ્ય દેખાવા છતાં પણ આન્તરિક જીવનમાં કૃષ્ણઙેશ્યા, નીલ લેશ્યા અને કાપાતલૈશ્યાનુ જોર ઘટતુ` નથી.' આવી પરિસ્થિતિમાં જેમ જુદા જુદા નિમિત્તોને લઈને જુદા જુદા કમેનિા પ્રવાહ આત્મામાં અવિરત ચાલુ જ હાય છે. તેવી રીતે બંધાયેલા કર્યાં પેાતાની સ્થિતિ (મર્યાદા)ના ક્ષય થયે છતે ઉડ્ડયા લિકામાં પ્રવિષ્ટ થયા છતાં પ્રથમ સમયથી જ ચાલવા માંડે છે અને ચાલવા માંડેલા કમાં ચાલ્યા.’આમ નિશ્ચયનયના આશ્રમ લઈને કહી શકાય છે.
ઉદીરણાના અર્થ આ પ્રમાણે છે. ભવિષ્યના લાંબા કાળે ઉદયમાં આવનારા કલિકાને સયાન, સ્વાધ્યાય, તથા સાત્ત્વિક તપશ્ચર્યાના મળે આત્માના વિશિષ્ટ અધ્યવસાયાથી ખીંચીને ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવા. જૈન શાસનમાં આત્માની તેવી વિશેષ શક્તિને ઉદીરણાના નામે સ’મેધાય છે.
સત્યાથ આ છે કે જેમ એક માસ અશુભ અને અશુદ્ધ વિચારધારાઓથી પ્રતિસમયે કલિકાને પેાતાના આત્માના પ્રદેશામાં ભેગા કરતા જાય છે. જ્યારે ખીજો માણસ સમ્યગ્દર્શનની શુદ્ધિ દ્વારા, અષ્ટ પ્રવચન માતાના પાલન દ્વારા તથા રાગ, દ્વેષ, કષાય વિકથા આદિ પ્રમાદથી દૂર રહેનારા તથા મન, વચન, કાયાને પ્રતિક્ષણે પરમાત્માના ધ્યાનમાં લીન કરનારા ભાગ્યશાળી પેાતાની શુભ અને શુદ્ધ