________________
શતક–૧ લું ઉદ્દેશક-૩ ]
[ ૪૭ આવી જ રીતે અપક્રમણ સંબંધી વિચાર છે. અપક્રમણ એને કહેવામાં આવે છે કે–ઉત્તમ ગુણસ્થાનકથી હીનતર ગુણ ઈચ્છા રાખનાર ને બહાર આવવા માટે કે તે આયુષ્ય કર્મ કહેવાય છે. જેમકે જેલમાં રહેલે માણસ જેલરની આજ્ઞા વિના જેલમાંથી મુક્ત થઈ શકતું નથી તેમ બેડી જેવા આ કર્મને લઈને નરક ગતિનો આત્મા તથા મનુષ્યાદિ ગતિઓમાં ભયંકર યાતનાઓને ભેગવતે જીવાત્મા બહાર આવી શકતા નથી, અથવા એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે ઉદયમાં આવનારુ કર્મ આયુષ્ય કર્મ કહેવાય છે. આ કર્મરાજાની બેડીમાં સપડાયેલો જીવ એક ભવને સમાપ્ત કરીને જ ભવાન્તરમાં જાય છે. નામકર્મ–શુભ કે અશુભ ગથી બાંધેલા કર્મો સદ્ગતિ દુર્ગતિ, સારી જાતિ–ખરાબ જાતિ, સારું કે કદરૂપ શરીર, સારુ કે નબળું સંઘયણ આદિ શુભાશુભ પર્યા
ને જે પ્રાપ્ત કરાવે તે નામકર્મ કહેવાય છે. (૭) ગોત્રકર્મ–આ માણસ હલકા કુલને છે, આ ઉંચા
કુલને છે, આ આર્ય છે, આ અનાર્ય છે, આવા પ્રકા૨ના શબ્દવડે શરીરધારી આત્મા જે સંધાય છેબેલાવાય છે તે આ ગોત્રકમને આભારી છે. અંતરાયકર્મ-દાન, લાભ, ભેગ, ઉપભોગ અને વીર્ય (પરાક્રમ) લબ્ધિઓને ઉપયોગ કરવાની ઈચ્છા રાખનારા જીવને જે કર્મોને લઈને અન્તરાયે નડે વચ્ચે વિશ્ન આવે તે આ અંતરાયકર્માને આભારી છે.
આ પ્રમાણે આઠે કર્મોના નિયત થયેલા સ્વભાવને લઈને અનંત શક્તિઓનો સ્વામી આ જીવાત્મા પોતાના મૂળ ખાનાને અનંતશક્તિને મેળવી શકતા નથી..