________________
૪૬ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
આલવીયતા, પડિતવીતા અને ખાલપંડિતવીયતા. આ ત્રણ પૈકી ખાલવીયતાથી ઉપસ્થાન થાય, એમ સમજવું. (૨) દશ નાવરણીયક—જેનાથી આત્માને સામાન્યજ્ઞાન થાય છે.
જેમકેઆ ઘડા છે, આ માણસ છે, આ પશુ છે, આ બધા જીવા છે. આમ નામ, ઠામ, ગતિ વગેરેથી રહિત સામાન્ય જ્ઞાનને જૈન શાસનમાં વ્રુન’કહેવાય છે. આવા દનને આવરણ કરનારૂ-રોકનારૂ કમ દ નાવરણીય કહેવાય છે.
(૩) વેદનીય ક—સુખ-દુઃખ-સંજોગ અને વિયેગ આદિ ન્દ્વન્દ્વોને લઈને માનસિક પરિણામેામાં સાતા (સુખ) અસાતા (દુઃખ-પીડા) અનુભવાય તે વેદનીય કમ છે. ચપિ ઉદયમાં આવતાં બધાએ કર્યાંનુ વેદન તા થાય જ છે. તેા પણ કાદવમાં જેમ દેડકા, મચ્છર, માખી અને કમળ પણ ઉત્પન્ન થાય છે, છતાં પણ ‘‘પડે નાચતે કૃત્તિ પવનઃ '' આ ઉક્તિને અનુસારે પોંકજ શબ્દથી ‘કમળ’ જ લેવાય છે, તેવી રીતે રૂઢ અર્થાંમાં વેદનીય શબ્દ હાવાથી સુખ-દુઃખરૂપે ભાગવાય છે તે વેદનીય શબ્દના અર્થ અહિં ઇષ્ટ છે.
(૪) માહનીય ક—જે કારણથી સત્—અસત્, સત્ય—અસત્યના વિવેક વિનાના આ આત્મા થાય છે. અર્થાત્ કેાઇપણ માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિમાં સત્યઅસત્યના જે કારણથી નિય ન થાય તે મેાહનીય કમ' કહેવાય છે.
(૫) આયુષ્ય કમ—પૂર્વભવમાં પેાતાના કરેલા કર્મોને લઇને પ્રાપ્ત કરેલી નરકંગતિમાંથી બહાર આવવા માટેની