________________
ભાગ
પહેલા ઉદ્દેશામાં ચલનાદિ ધર્માંવાલા કનુ નિરુપણ કરવામાં આવ્યું છે. આ ખીજા ઉદ્દેશામાં ‘દુઃખ’નુ વર્ણન કરવાનું છે. એમ ગ્રંથની આદિમાં અભિધેય ગાથાથી આપણે જાણીએ છીએ. ‘દુઃખ' શી વસ્તુ છે ? ‘દુઃખ’એ કમનુ જ પરિણામ છે. સાંસારિક સુખ એ પણ ખરી રીતે તે દુઃખરૂપજ છે. અત એવ દુઃખ' શબ્દથી ‘કમ'નું ગ્રહણ કરીને આ ઉદ્દે શામાં કમ ભાગવવા સબધી જ વર્ણન કરવામાં આવ્યું છે.
આ ઉદ્દેશાના પ્રારંભમાં જીવા સ્વયકૃત (પેાતે કરેલાં) કમને વેદે છે ? અને સ્વયં કૃત આયુષ્યને વેદે છે ? આ એ પ્રશ્નોનું નિરાકરણ કર્યાં પછી નૈરયિક, અસુર કુમારાદિ પૃથ્વીકાયિક, એ ઇન્દ્રિયાદિ, મનુષ્ય, દેવ, લેસ્યાવાલા જીવે. લેફ્સા, સ'સાર, સંસ્થાનકાળ, અંતક્રિયા, ઉપપાત, અસંજ્ઞિ આયુષ્ય, આટલા વિષયા સંબંધી પ્રશ્નોત્તરા છે.
આમાં નૈયિકાના આહાર, ક, વર્ણ, વેશ્યા, વેદના, ક્રિયા, ઉંમર સંબંધી પ્રશ્નોત્તરે છે અને લગભગ તેજ મામતના પ્રશ્નો આગળ અસુરકુમારાદિને માટે છે, તેમાં જ્યાં જ્યાં વિશેષતા છે, તે તે વિશેષતાએ બતાવવામાં આવી છે.
આ બધા પ્રશ્નોત્તરૈા ઉપરથી જે માખતા ખાસ ધ્યાન ખે ચનારી છે તેમાંની મુખ્ય આ છે :-~~
'