________________
૪૦]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
તેમ છે તેા પછી ઉત્થાન, કમ, ખલ, વીર્ય અને પરાક્રમ (પુરુષાર્થ)ની જરૂર છે.
અહિ' વિવરણકારે પ્રમાદ અને ચાગ ઉપર સુંદર વિવેચન કર્યુ છે.
કાંક્ષામેાહનીય કમ આંધવાનું મુખ્ય કારણ પ્રમાદ છે. આ પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. ખરી રીતે તેા પ્રમાદના આઠે પ્રકાર બતાવવામાં આવ્યા છે. ૧ અજ્ઞાન, ૨ સંશય, ૩ મિથ્યાજ્ઞાન, ૪ રાગ, ૫ દ્વેષ, ૬ મતિ ભ્રંશ, છ ધર્મીમાં અનાદર, ૮ ચાગા અને દુર્ધ્યાન. આમાં ઉપરના ત્રણને મિથ્યાત્વ, અવિરતિ અને કષાયને સમાવેશ થઈ જાય છે. આ પ્રમાદના ઉત્પાદક ચેાગ છે. મન-વચનકાયાના વ્યાપાર છે. આ ત્રણની ક્રિયા વિના મદ્યાદિ પ્રમાદ સભવી શકે નહિ. આ ચેાગની ઉત્પત્તિ વી થી ખતાવવામાં આવે છે. આ વીય શું છે? લેસ્યાવાળા જીવના મન-વચન કાયારૂપ સાધનવાળાનાં આત્મપ્રદેશના પરિસ્પરૂપ જે માપાર તેનું નામ છે વીય, આ વીય નું ઉત્પાદક શરીર છે. કારણ કે શરીર વિના વીય થઈ શકતુ ં નથી. અને શરીરને ઉત્પાદક જીવ છે. જો કે જીવની સાથે કમ પણ કારણ જરૂર છે. પરંતુ એકમનુ કારણ પણ જીવ હાઈ મુખ્ય જીવ જ બતાવેલ છે. ૧૧
૬ ૧૧. અથ અને કામની ઉપાર્જનાથી લઈને ધ તથા મેાક્ષ પુરુષાર્થ ની આરાધના માટે ઉત્થાન, કમ, બળ, વીય અને પુરુષાર્થાંની અત્યંત અને અનિવાય આવશ્યકતા જૈન શાસનને માન્ય છે. ભાગ્યથી જ બધુ મળે છે, તથા મેાક્ષ પણ ભાગ્ય વિના નથી મળવાને.” આ માન્યતા જૈન
ધમની નથી.
વ્યવહાર માગ માં એટલે કે અથ તથા કામની ઉપાજર.