________________
શતક-૧ લું ઉદ્દેશક-૪ ]
ચારિત્ર
[ ૪૩:
આવી જ રીતે ચારિત્રના બે ભેદો : ‘સામાયિક' અને. ‘છેદ્યોપસ્થાપનીય’ઉપર શંકા સમાધાન છે. ચારિત્રના આમ. બે ભેદો ખતાવવાનું કારણ સાધુઓનું ઋજુ જડત્વ અને વક્ર જડત્વ કહેવામાં આવ્યું છે. જો પહેલુ એક જ પ્રકારનુ ચારિત્ર મતાવવામાં આવે તે એમ બનવાના સંભવ છે કેકોઈએ ચારિત્ર લીધુ અને કઇંક જરા દોષ લાગી ગયા, જરા ભૂલ થઈ ગઈ, એટલે એ એમ સમજે કે મારુ ચારિત્ર. નષ્ટ થઈ ગયું અને તેમ સમજીને તે ગભરાઈ જાય, આકુળવ્યાકુળ થઈ જાય, પણ બીજી વાર ચારિત્ર લેવાનુ` હાય તે. તે ગભરાય નહિ. અને પેાતાની ઘેાડી ભૂલથી એમ ન સમજે ૐ ‘હું ચારિત્રથી ભ્રષ્ટ થઈ ગયા.' તેથી જ પહેલા અને. અંતિમ તી કરના સાધુએ અનુક્રમે ઋજુ જડ અને વક્ર જડ હાવાથી તેમના માટે પહેલાં સામાયિક અને પછી વ્રતના આરેપ કહ્યો છે. કારણ કે જો સામાયિક કંઈક અશુદ્ધ થયું હાય, તેા પણ તેાના માધ આવતા નથી. મતલખ કેસામાયિક સંબંધી થોડી ભૂલ થાય તે પણ તે રહે છે..
સમાચારી
આવી જ રીતે ભિન્ન ભિન્ન સમાચારીએ-પદ્ધતિએ જોઈને કેટલાક ભડકી જાય છે. તેના માટે પણ આ જ પ્રકરણમાં વિવરણકારે ખુલાસા કર્યાં છે કે—ભલે સમાચારી. ભિન્ન હાય, પરન્તુ તે વિરુદ્ધ ન કહેવાય. કારણ કે તેનુ આચરણ કરનારા–તેના પ્રવત ક ‘ગીતા” અને ‘અશઃ’ હાય.