________________
૪૨ ]
[ ભગવતીસૂત્ર સારસ ગ્રહ
જુદુ શા માટે ? તેમજ દર્શન અને ચારિત્ર સંબંધીનુ` વિવરણ પણ ખાસ સમજવા લાયક છે. તેના સાર એ છે કે અધિ જ્ઞાનથી જો કે મનેાદ્રબ્યા પણ ઉપલબ્ધ થઈ શકે છે, છતાં મન:પર્યાયજ્ઞાન અવધિજ્ઞાનના ભેદોમાં ગણી શકાતુ નથી. કારણ કે એ અન્ને (અવધિ અને મન:પર્યં વ) જ્ઞાનના સ્વભાવ જુદા જુદા છે; એટલે કે-મન:પર્યાયજ્ઞાન માત્ર મનેાદ્રવ્યાને જ ગ્રહણ કરે છે, અને આ જ્ઞાનમાં પ્રથમ દર્શન (સામાન્ય જ્ઞાન) હાતુ નથી. જ્યારે અવધિજ્ઞાનમાં કેટલુંક મનઃ સિવાયના દ્રબ્યાનું ગ્રાહકત્વ છે. કેટલુંક મનને અને ખીજાં દ્રવ્યેશને પણ ગ્રહણ કરે છે. વળી અવધિજ્ઞાનમાં સૌથી પહેલાં દશન હાય છે. પણ કાઈ એવુ' અવધિજ્ઞાન નથી કે જે કેવળ મનેાદ્રવ્યેાને જ ગ્રહણ કરતું હાય.
દેશન
દ્રુશ્ટન” સ ંબંધી વિવેચનમાં ‘દ્રુન’ના જુદા જુદા અર્થા કરવામાં આવ્યા છે.
એક દશ ન’ના અથ કર્યાં છે ‘સામાન્ય જ્ઞાન,' એના. ચક્ષુદશ ન અચક્ષુદન એમ બે ભેદા ખતાવ્યા છે. એમાં કારણરૂપ ઇન્દ્રિયાને 'પ્રાપ્યકારિ' અને અપ્રાપ્યકાર' રૂપે વણવી છે.
બીજો દશનના અર્થ ‘સમ્યક્ત્વ’ કરેલ છે. આના એ. ભેદ ‘ક્ષાયેાપશમિક’અને ઔપશમિક' અતાવીને તે ઉપર. શકા સમાધાન છે.