________________
શતક-૧ ૯ ઉદેશક–૩ ]
[ ૪૧ તે પછી નિરયિકાદિ અને શ્રમણે કાંક્ષાહનીયકર્મને વેદે છે કે કેમ? એ સંબંધી પ્રશ્ન છે. જેમાં ભગવાન “હા” કારથી જવાબ આપે છે. અવધિમન:પર્યવજ્ઞાન
આ પ્રશ્નોત્તરના વિવરણમાં અવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાન નામાં, ભેગવટામાં અને તે ભેગવટાથી થતા ક્ષણિક આનંદમાં પણ કેરા ભાગ્યના ભસે કેઈ રહ્યો નથી. રહેતો નથી અને રહેશે પણ નહિ. જીવમાત્ર બંને વસ્તુઓને મેળવવા માટે બગાસા ખાઈને બેસી રહેતો નથી. પણ કંઈને કંઈ પ્રયત્ન કરતો જ જોવામાં આવે છે. સંસારને વ્યવહાર ભાગ્યના ભરૉસે, ઈશ્વરના વિશ્વાસે કે મંત્ર જાપ તથા
જ્યોતિષના આધારે પણ નથી ચાલતો. આત્મા પોતે જ જ્યારે તે તે વસ્તુઓને મેળવવા માટે કંઈક ઉત્થાન કરે છે. તે માટેની અમુક શારીરિકાદિ કિયાઓ કરે છે, ડું બળ પણ વાપરે છે તથા પિતાની સ્કૂર્તિરૂપ પરાક્રમ પણ કરે છે અને છેવટે તે પદાર્થો મેળવવા માટે એગ્ય પુરૂષાર્થ પણ આદરે છે. ત્યારે જ વસ્તુની સિદ્ધિ થાય છે. ભાગ્યવાદ (નિયતિ વાદ)ને પ્રરૂપક ગોશાળે પણ પિતાના ભજન, સ્નાન, વિહાર, ઉપદેશ તથા બીજાઓને પોતાના મતમાં મેળવવા માટે ઉત્થાન, કર્મ (કિયા) બળ (શારીરિક બળ) વીર્ય (આત્માની સ્મૃતિ) તથા મન–વચન અને કાયાથી પુરૂષાર્થ કરતો જ હતો. T કોઈપણ વાદ-વિવાદ-ચર્ચા અથવા સિદ્ધાંતને અભિનિવેશ જ્યાં સુધી માણસ માત્રનાં જીવનવ્યવહારમાં ઉતરવા લાયક ન બને ત્યાં સુધી કોળકલ્પિત સિદ્ધાતોથી દેશને, સમાજને તથા વ્યક્તિને આધ્યાત્મિક નુકશાન સિવાય બીજું કંઈ પણ પ્રાપ્ત થતું નથી.