________________
આત્મારંભાદિ ]
[ ૨૧
મનમાં સદૈવ ક્રોધ, માન, માયા અને લેાભ સંબંધી કાષાયિક વિચારોની વનાને સરંભ કહેવાય છે. મનની કાષાયિક ભાવનાઓથી પ્રેરાઈને બીજા જીવના ઘાત માટે તથા પેાતાના અધઃપતન અને આત્મનન માટે તેવા પ્રકારના શસ્ત્રાદિ તથા કુસંગ—અસદાચાર વગેરેની સામગ્રી ભેગી કરવી તે સમારભ છે. અને જીવ હત્યા કરવી તે આરંભ છે. આ ત્રણે આશ્રવા કૃત, કારિત અને અનુમેાદિત રૂપે ૩૪૩=૯ પ્રકારે થયા. મન-વચન-કાયાના ૩ ભેદ વડે ગુણતાં ૯૪૩=૨૭ પ્રકારે થયા. તેને ક્રોધ, માન, માયા અને લેાભવશ સેવવાં તેથી ૨૭ ને ૪ ગુણતાં ૨૭૪૪=૧૦૮ ભાગે આશ્રવતત્વ જૈનશાસનને માન્ય છે. માળાના ૧૦૮ મણકાને આશય એ જ કે એક એક મણકે આપણને સૌને ૧૦૮ પ્રકારે આશ્રવ તત્વ સ્મૃતિમાં રહી શકે જેથી આશ્રવ હેય જ હાય છે. આ વાત યાદ રૂપે ખની શકે કેમકે :- આશ્રયો મવતુ: યાત્ આશ્રવ સોંસાર વૃદ્ધિનું કારણ છે.
‘બુદ્ધિઃ કર્માનુસારિન’આ ન્યાયે દુબુદ્ધિના વશવતી આત્માના સશક્ત બનેલે! માનસિક વ્યાપાર આ જીવાત્માને અળજબરીથી આરભમાં જોડે છે, તથા દુન્ય અથવા આવતાં ભવના નરકગતિને અધિકારી આત્મા પોતે જ જાણીબુઝીને આરંભ કાર્યામાં સપડાય છે. ત્યારે જ ‘હું તેા નરકમાં જઈશ પણ તને તે જીવતા નહિ જ રહેવા દઉ’ ‘હું ભલે ભિખારી બની જાઉં પણ તને તે સૌથી પહેલા પાયમાલ કરીને છેડીશ.’આવા પ્રકારની હિંસક અને રૌદ્રીભાવના ઉદયકાળે પ્રાયઃકરીને પ્રવર્તતી જ હોય છે.
પ્રશ્નના જવાબને સારાંશ આ છે કે—મુક્તિગત જીવાને