________________
૧૮ ]
* [ ભગવતીસૂત્ર સારસંગ્રહ મેક્ષતત્ત્વનું નિરૂપણ કર્યા પછી ત્રીજા પ્રનથી જીવોના સંબંધમાં વર્ણન કરવામાં આવ્યું છે, હવે જીના ચોવીસ ભેદ ગણાવવામાં આવે છે – ( ૧ નરયિક : ૧ પંચેન્દ્રિય તિર્યંચ ૧૦ અસુરકુમારાદિ ૧ મનુષ્ય ૫ પૃથ્વીકાયાદિ
૧ વ્યક્તર ૩ શ્રીન્દ્રિયાદિ
૧ જ્યોતિષ્ક
૧ વૈમાનિક એ પ્રમાણે જીવો ૨૪ ભેદો હોઈ, આ દરેક માટે પ્રનેત્તરે આપવામાં આવ્યા છે. દાખલા તરીકે નરયિક.
નરયિકની સ્થિતિ કેટલા કાળની છે? નૈરયિકે કેટલા કાળે શ્વાસ લે છે? શું નરયિકે આહારથી છે? નરયિકે વડે કેટલા પ્રકારના પુદ્ગલે લેવાય? નચિકે કેટલા પ્રકારના પુદ્ગલોને ચય કરે? કેટલા પ્રકારના પુગલની ઉદીરણા કરે? વગેરે અનેક પ્રશ્નોત્તરે નૈરયિકે સંબંધી છે. ૧૪
૪. સૂક્ષ્મ નિગદથી લઈને ઈન્દ્રપદ સુધીનાં અનંતાનંત જી ૨૪ દંડકમાં પ્રવેશ પામેલા છે. તે વીવોડજિનેન ના રૂરિ : | આમાં સૌથી પ્રથમ નરકસ્થાનીય નારકી જેને માટેના પ્રશ્ન છે, અને જવાબ છે, આ અને આવા પ્રકારના પ્રશ્નોત્તરોથી એ નિષ્કર્ષ નીકળે છે કે નરકાદિ ભૂમિઓ અનાદિકાળથી છે અને તેમાં જવાવાળા જી પણ અનાદિકાળથી અનંતકાળ સુધી છે. ગમે તે ક્ષેત્રથી ચારે ગતિ એમાં જવાવાલા અને ચાર ગતિઓમાંથી નિકળીને પાછા ચારે ગતિઓમાં રખડપટ્ટી કરનાર જીવ પણ છે. કેઈ કાળે પણ