________________
જૈન તત્ત્વ પ્રકાશ
* આ જબુદ્વીપના ભરતક્ષેત્રમાં વમાનકાળના ખીજા તી કર શ્રી અજિતનાથજીના સમયમાં થયેલા ઉત્કૃષ્ટપદ ૧૭૦ તીર્થંકરાનાં નામ કહ્યાં, તેમાંથી ૧૬ તીર્થંકર તા નીલમ જેવા શ્યામ વર્ણના થયા, ૩૮ પન્ના જેવા લીલા વર્ણના થયા, ૩૦ માણેક જેવા લાલ વર્ણ ના થયા, ૩૬ સુવણ જેવા પીળા રંગના અને ૫૦ હીરા જેવા સફેદ ર`ગના થયા. એમ ગ્રંથકારનું કથન છે. વર્તમાનકાળમાં પચમહાવિદેહ ક્ષેત્રમાં ૨૦ તીથંકરાનાં નામ
ફર
પ્રથમ તીહઁકર શ્રી સીમંધર સ્વામીજી-જમુદ્દીપના સુદર્શન મેરુ પર્વતથી પૂર્વ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૮ મી પુષ્કલાવતી નામની વિજયની પુંડરિકીણી નગરીના શ્રેયાંસ રાજાની સત્યકી રાણીની કુક્ષિએ ઉત્પન્ન થયા. એમને વૃષભનું લક્ષણ છે અને સ્ત્રીનું નામ રૂકમણ,
૨. શ્રી યુગમ`દિર સ્વામીજી— બુદ્વીપના સુદર્શન મેરુપ તથી પશ્ચિમ દિશાના મહાવિદેહ ક્ષેત્રની ૨૫ મી વિપ્રાવિજયની વિજયાનગરીના સુસઢ રાજાની સુતારા રાણીથી થયા. એમને બકરાનુ લક્ષણ છે અને સ્ત્રીનું નામ પ્રિય’ગમા.
* ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકરના મેળ આવી જાય તેવી રીતે થાય છે ઃ– ૫ ભરતના, ૫ જીરવતના, ૧૬૦ મહાવિદેહના, કુલ ૧૭૦, જ્યારે ઉત્કૃષ્ટ તીર્થંકરો તીર્થંકર પદમાં હોય ત્યારે આ પ્રમાણે હોય છે. દરેક ભરતમાં એકેક, દરેક ઇરવતમાં એકેક, મહાવિદેહના દરેક વિજયમાં એકેક, જ્યારે ભરતવતમાં તીર્થંકર ન હોય અને મહાવિદેહમાં ઉત્કૃષ્ટા હોય તા ૧૬૦ હોય. જ્યારે ભરત જીરવતમાં તીર્થંકર ન હેાય અને મહાવિદેહમાં જધન્ય પદે હોય તો ૨૦ તીર્થંકર હાય, જેમ અત્યારે છે.
× આ વીસ તી કર પ્રભુ અત્યારે આ પૃથ્વી ઉપર વિચરી રહેલ છે. જ્યારે કોઇ સાધુ સાધ્વીજીએ ન હોય, ત્યારે આપણે ૨૦ માંના પ્રથમ શ્ર સીમંધર સ્વામીની આજ્ઞા લઈએ છીએ.
આમાંના પહેલા ચાર–શ્રી સીમંધર સ્વામી, શ્રી યુગમ ́દિર (યુગ'ધર) સ્વામી, બહુસ્વામી અને સુબાહુ સ્વામી: એ ચાર તીર્થંકરો અત્યારે જંબુદ્રીપના મહાવિદેહ ક્ષેત્રમાં વિચરી રહેલ છે.