________________
૧૨
શારદા સિદ્ધિ
અને સંસારના વિષઉતારવા આગમવાણી રજુ કરી છે. આગમવાણી સ`સારના વિષમમાં વિષમ વિષને ઉતારનારી છે. જ્યારે સર્પ અને નાળીયા વચ્ચે લડાઈ થાય છે ત્યારે સપ` નાળીયાને ડ`ખ દે છે પણ નાળીયાને સર્પનું ઝેર ચઢતું નથી. કેમ ચઢતુ' નથી તે જાણા છે ? (શ્રોતામાંથી અવાજ :- હાજી......... હાજી નહિ, સ્પષ્ટ કહેા.) નેાળીયાને સપ` ડંખ મારે છે ત્યારે એ નારવેલ સૂધી આવે છે, એટલે ઝેર ચતુ નથી. આ સ'સારમાં શબ્દ–રૂપ–રસ-ગધ-સ્પર્શ, રાગ-દ્વેષ અને મેહરૂપી સર્પા આત્માને ક્ષણે ક્ષણે ડંખ મારી રહ્યા છે. એના કાતિલ વિષ આત્મા ઉપર ચઢી રહ્યા છે. એ વિષને ઉતારવા માટે તમારે નોરવેલ સૂંઘવી છે? તે હું બતાવું. એ નારવેલ તમારા પુત્ર, પત્ની, વૈભવ, લાડી–વાડી અને ગાડીમાં નથી. એમાં વિષ ઉતારવાની શક્તિ નથી. સ'સારના ભયકર ઝેર ઉતારનાર જો કાઈ નારવેલ હોય તેા તે વીતરાગ પ્રભુની વાણી છે. એ વાણી સ`સારના ભય'કરમાં ભયકર વષ ઉતારી શકે છે. એલો, તમને વીતરાગ પ્રભુની વાણી સાંભળવાના રસ છે? “ના”. તમે તેા સ ́સાર સુખના રસિયા બન્યા છે. પણ તમારુ' સુખ એ સાચુ' સુખ નથી.
સુખ મેળવતા પહેલાં સાચુ' સુખ કોને કહેવાય તે નક્કી કરો. હજી જીવને સાચા સુખની પીછાણુ થઈ નથી. મહાન પુરૂષ કહે છે કે સુખ અને સુખાભાસ એમ'ને વચ્ચેના ભેદ જાણવાની માનવમાં શક્તિ રહેલી છે. શક્તિને જો તે વિવેકપૂર્ણાંક ઉપયાગ કરે તે તેનું જીવન સુખનું ધામ ખની જાય છે. સુખ કોને કહેવાય ? સુખ એને જ કહેવાય કે જેમાં દુઃખના અ'શ પણ ન હોય. તમારા સુખમાં દુઃખના અંશ નથી ને ? મહા મહેનતે મેળવેલી ક્રોડાની લક્ષ્મી એક વખત મેળવ્યા પછી પાછી નહિ જાય તે નક્કી છે ને ? આજના કરેડપતિ કાલે રાડપતિ નહિ અને, આજના લાખપતિ કાલે રાખપતિ અને આજના રત્નધર કાલે ચીથરાધર નહિ બને એવી ખાંહેધરી આપેા છે ? એલે. “ના” તા કઈ રીતે ધનમાં સુખ માના છે ? આ ધનની વાત કરી. હવે તમારા પુત્રપરિવારની વાત કરુ'. કઈક શ્રીમંતોની પાસે પાર વિનાની લક્ષ્મી હેાય છતાં રડતા હેાય છે. એમને પૂછવામાં આવે કે આટલી લક્ષ્મી છે, વૈભવ વિલાસ છે, ઘરમાં કોઈ જાતનુ દુઃખ નથી છતાં શા માટે રડા છે? તે કહે છે કે લક્ષ્મીના ભોગવનાર અને ખેાળાના ખૂંદનાર દીકરા નથી. સતિ વિના સપત્તિ શા કામની ? કદાચ પુણ્યયેાગે પુત્ર જન્મ્યા પણ જન્મતાની સાથે મરણ પામ્યા તા સુખને બદલે દુઃખ વધ્યુ કે ઘટયુ' ? કદાચ પુત્ર જીવ્યો. માતાપિતા પુત્રને જોઈને હરખાય છે કે હાશ ! પુત્ર માટે થશે ને ઘડપણમાં આપણું પોષણ કરશે, પણ લાડે કોડે ઉછરેલો દીકરો યુવાન થતાં માતા-પિતાને પાટુ મારે છે ત્યારે એ જ મા-બાપ ચોધાર આંસુએ રડે છે ને કહે છે કે મહાસતીજી! આ સ’સારમાં કઈ સુખ નથી. ભાઈ! અમે તા સમજીને સ`સારના ત્યાગ કર્યાં છે. તમારે સમજવાની