________________
શ્રી ધન્યકુમાર ચરત્ર
ભાગ ૧
જા
પલ્લવ
Jain Education Internat
0873EF
કાળા મેશ જેવા થઇ ગયા. તે ત્રણેને તેના પિતા આ પ્રમાણે હિતવચન કહેવા લાગ્યા કે—હે પુત્રા ! સારાના વખાણુ કરવા તે અભ્યુદયની નિશાની છે અને દુર્જનતા-ઈર્ષ્યા પ્રમુખ તે આપત્તિનું સ્થાન છે, માટે સાચું-ખોટુ સમજનારા માણસોએ સુજનતાને અંગીકાર કરવી ઘટે છે. મૂઠ માણસા ખીજાના અભ્યુદય જોઇ ન શકવાથી લેકમાં અપકીર્તિ પામે છે. ચદ્રના દ્રોહ કરનારને રાહુને શુ સમજુ લેકે દૂર નથી કહેતા ? આ દુનિયામાં પૈસા મળવા ન મળવા તે તે ક ઉપર આધાર રાખે છે. પૈસાદારની ઇચ્છા ફળતી નથી, પણ ભાગ્યજ ફળે છે. માટે આવી રીતે દુઃખી થવાની કાંઈ જરૂર નથી. સાંભળા—
मिलिते लोक लक्षेsपि येन लभ्यं लभेतसः । शरीरावयवाः सर्वे भूप्यन्ते चिबुक' विना ॥ લાખા લાકો મળ્યા હોય તેમાંથી પણ જેને જે મળવાનુ હાય તેને તે મળે છે. શરીરના બધા અવયવે શણગારવામાં આવે છે. પરંતુ દાઢીના કોઈ ભાવ પૂછતુ નથી.
માટે ભાગ્ય વિના વૃદ્ધ અનુભવી માણસને પણ સારી વસ્તુ મળતી નથી, જેમ દરિયાનુ` મંથન કરતા વિષ્ણુ વિગેરે દેવાને ચૌદ રત્ના મલ્યા અને વૃદ્ધ છતાં મહેશ્વર (શ’કર) ના હાથમાં ઝેર આવ્યું. માટે જો માણસ કમનશીબજ હોય તો સારા કુળમાં ઉત્પન્ન થયા છતાં પણ સૌભાગ્ય પ્રાપ્ત થતુ નથી. અમૃતના પાણીને ધૂળથી થયેલ કચરા પણ પગે લાગતાં શું તેને દૂર કરવામાં નથી આવતા ? વળી કહ્યું છે કે—
अपि रत्नाकर न्तः स्थैर्भाग्यान्मानेन लभ्यते । पिवत्योवेम्बुिधेर बु, ब्राह्मीवलयमध्यगं ॥ રત્નની ખાણુ જેવા સમુદ્રમાં રહેવા છતાં ભાગ્યાનુસાર સર્વાંને મળે છે. જુએ ! બ્રાહ્મી નામની ઔષધી તેના વલયના મધ્યમાં રહેલ પાણીનેજ પી શકે છે, જો કે સમુદ્ર તેા ઘણા મેટો છે અને વડવાનલ આખા સમુદ્રના પાણીનુ શાષણ કરે છે.
For Personal & Private Use Only
&888880
888888888888
૪૯
www.jainelibrary.org