________________
શ્રી
ધન્યકુમાર
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પલવ
BMSA SSSSSSSSSSSSSSSBSGSSSBઝ
વાર આવતાં ધન્યકુમાર ચોસઠ સેનાના માથા લઈને વ્યાપાર કરવાને માટે નીકળ્યા” કપુર, સેનું, માણેક અને કાપડ વિગેરેના બજારમાં ફરતા અપશુકન થવાથી તે પાછા ફર્યા અને થોડીવાર બેટી થઈને શકન જોતે આગળ ચાલ્યો, આગળ જતાં પશુ ખરીદવાના બજારમાં તેને બહુ સારા શુકન થયા, એટલે તે શુકન વધાવી લઈ તે બજારમાં ધન્યકુમાર વ્યાપાર કરવા માટે ગયા. ત્યાં શાસ્ત્રોમાં લખેલ લક્ષણવાળા એક ઘેટો જોયે, એટલે પાંચ માસા સેનું આપીને સારા લક્ષણવાળા ઘેટાને ખરીદી લીધે, પછી તે ત્યાંથી આગળ જતા હત, તેવામાં તે ગામના રાજાને પુત્ર એક લાખ રૂપિયાની હોડ (શરત) કરે ત્યાં આવી પહોંચ્યો. બીજા પણ ઘેટાની લડાઈના રસિયા પિત–પિતાના ઘેટા લઈને આસપાસ ઉભા હતા. રાજપુત્રોની સાથેના માણસે રાજકુમારને કહ્યું કે–રવામિન્ ! સામેથી ધનસાર શેઠને પુત્ર ઘેટો ખરીદીને આવે છે. તેના પિતાજી ઘણા પૈસાવાળા છે. તેથી તેને મીઠા શબ્દોથી રીઝવી તેના ઘેટાની સાથે આપણું ઘેટાની શરત કરીને લડાવીને અને તેની પાસેથી લાખ સોનૈયા મેળવીએ. આ પ્રમાણે વિચાર કરી આગળ જઈધન્યકુમારને બેલાવીને રાજકુમારે કહ્યું કે-હે ધન્યકુમાર અમારા ઘેટાની સાથે તમારે ઘેટો યુદ્ધ કરવાને શક્તિમાન છે તેમ જ તમને લાગતું હોય તે ચાલે આપણે લાખ સોનૈયાની હોડ (શરત) કરી પરસ્પર યુદ્ધ કરાવીએ. જે તમારે ઘેટો જીતશે તે મારે તમને લાખ સોનિયા દેવા અને મારો ઘેટો જીતે તો તમારે મને લાખ સોનૈયા દેવા. બોલે છે કબુલ? રાજકુમારનું આ પ્રમાણેના બે લવું સાંભળી ધન્યકુમારે વિચાર્યું કે-જે કે મારો ઘેટો બહારથી દુર્બળ લાગે છે, પરંતુ તે સારા લક્ષણવાળે હોવાથી જરૂર જીતશે, માટે ચાલ, લમી ચાંદલો કરવા આવી છે, ત્યાં વળી મેટું ધોવા કયાં જવું? આ પ્રમાણે વિચાર કરીને રાજકુમારના ઘેટા સાથે પોતાને ઘેટાનું યુદ્ધ કરાવ્યું. તેમાં ભાગ્યશાળી ધન્યકુમારના સર્વ લક્ષણયક્ત ઘેટાને અંતે ય થયું. તેથી લાખ સેનૈયા મળ્યા. કહ્યું છે કે-જુગાર, લડાઈ તથા વાદવિવાદમાં હંમેશા
४७ ww.ainelibrary.org
Jain Education Intern
For Personal & Private Use Only