________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internal
XTRE
જેવી રીતે તે શ્રાવિકાએ ગુણુ વિનાના છતાં પણ ગુણની અનુમેદના કરનાર તેમજ ગુણવાળા બન્નેની પૂજા (સ્તુતિ) કરી પરંતુ ઇર્ષ્યાવાળા વેષધારી સાધુને દૂરથીજ પડતા મુકયા તેમ હે પુત્રો ! તમે પણ ઈર્ષ્યા છેાડી દઈ ને કલ્પવૃક્ષ સમાન ગુણેાની અનુમેાદના કરવાની શક્તિ મેળવા. આ પ્રમાણે સુંદર ગુણાની અનુમોદના કરવાની શિક્ષા આપનારી ધનસાર શેઠની વાર્તા સાંભળીને ત્રણ ભાઈ સિવાય બધા સગાવાલાએ રાજી થયા. × ઇતિ શ્રી જિનકાતિસૂરિ વિરચિત પદ્મબંધ દાનકલ્પદ્રુમની ઉપરથી રચેલા ગદ્યખંધ ધન્યકુમાર ચરિત્રનું ગુજરાતી
ભાષાંતરનો પ્રથમ પાવ સમાપ્ત.
ખીજો પલ્લવ.
હવે તે મનસ્વી પુત્રા પિતાને કહેવા લાગ્યા કે હે પિતાજી ! અમારા હૃદયમાં ઇર્ષ્યા ખીલકુલ છેજ નહિં, પરંતુ દેવની પણ ખાટી પ્રશંસા કરે તે તે અમે સહન કરી શકવાના નથી, તે પછી મનુષ્યની ખેાટી પ્રશંસાનું તે પૂછવું જ શું? હું પિતાજી! તમે વારંવાર ધન્યકુમારના વખાણ કરી છે, પણ તેણે તે છળ પ્રપંચથી પત્ર વાંચી લઇને વ’ચક (ડંગ) માણુસની માફક લાખ રૂપિયા મેળવ્યા છે. આવી રીતે મેળવેલ ધન તે કાકતાલીય જેવું ગણાય, તેમ હંમેશા કોઈ ધન મળી શકે નહિ, અને વ્યવહાર તથા નીતિથી મેળવી શકાયેલુ ધન તે હમેશા તે પ્રમાણમાં મલ્યાજ કરે છે. તેથી આવા કચિત્ મળે તેવા ધનને ડાહ્યા માણસે પરીક્ષા કરવામાં પ્રમાણભૂત ગણતા નથી. આ પ્રમાણે પુત્રોનુ યુક્તિપૂર્વકનુ ખેલવુ' સાંભળીને ધનસારે ફરી તે ચારે પુત્રોને ચેાસઠ ચાસ સોનાના માયા આપ્યા. ત્રણે જણા તે ધન લઈ અનુક્રમે બજારમાં ગયા, અને ધન મેળવવાની ઈચ્છાથી પત–પાતાનું કળા–કૌશલ્ય અજમાવી ભાગ્યાનુસાર નફા-તાટો કરીને ઘરે પાછા આવ્યા, તે બધા ખત્રીશ માષાથી પણ એછે અથવા તે તેટલેાજ લાભ કરી આવ્યા, પરંતુ ધન્યકુમારને કોઈ પહાંચી શકયું નહિ. પાતાના
For Personal & Private Use Only
风区设区区已被风风风剪发
૪૬
w.aithelibrary.org