________________
શ્રી ધન્યકુમાર ચરિત્ર
પૂછ્યું, એટલે તે સાધુએ ધૃષ્ટતાથી જવાબ આપ્યો કે હે ભદ્રે ! મેટાઇ મેળવવા ઈચ્છનાર તે બન્નેને ખરાખર ઓળખી ગયા. તેમાં પહેલા સાધુ પ્રપંચી હેાવાથી માયા-કપટથી માણ્યેાના મન ખુશ કરે છે અને બીજે ભાગ ૧ પોતાના દોષો કહેવામાં હાંશિયાર હોવાથી મીઠા મીઠા વચન એટલી સુખે પેાતાના પેટનો ખાડો પૂરે છે. બીજાના વખાણ કરી પોતાની લઘુતા બતાવવા પ્રયાસ કરે છે, પરંતુ તે બન્ને તાદભના દરિયા જેવા છે, પરં'તુ હ-કલ્યાણી ! હું તેા દૂરથીજ દ'ભને છેડી દેનાર, પ્રપચરહિત છું, જે મળે તે આહાર ગ્રહણ કરૂ છું, પરંતુ સરળ સ્વભાવના હોવાથી વારંવાર દરેક વસ્તુમાં દોષ દેખાડવારૂપ કપક્રિયામાં કુશળ થઈ કહાગ્રહ કરતા નથી. હું ભદ્રે ! ખડુાર શેાભા દેખાડવા માટે પહેલા મેં પણ લેાકને રંજન કરનારી આ કપટ કળાનો વારવાર આશ્રય લીધો છે. કંઈક સારા સારા માણસેાને છેતરી મારી મોટાઈ બતાવી મેં પેટ ભર્યુ છે, પરંતુ હવે તે કળા છોડી દીધી છે અને તેમ હોવાથીજ આ લેાકેાની કપટકળા હું બરાબર સમજી ગયા મે તે તેવી ઠગાઈમાં કાંઈ સાર જોયા નહિ, તેથી તેને છેડી સરળતા સ્વીકારી છે. એમ કહી તે મુનિ ચાલતે થયો, તેના ગયા પછી પેલી શ્રાવિકા મનમાં ગુસ્સે થઇ આ પ્રમાણે વિચારવા લાગી કે− અહા ! ઇર્ષ્યાળુ એવા આ સધુ કેવું ધડા વિનાનું (જેમ તેમ) ખેલતા હતા ? ઈર્ષ્યાયુક્ત તેનું બેલેલું સાંભળવું તે પણ અયેાગ્ય હતુ. એકલી તેની નિર્ગુણતાજ જાણે દુનિયામાં માતી નહેતી. અહા ! વિના કારણ તેનામાં કેટલી ઇર્ષ્યા હતી ! ખરેખર પહેલા મુનિ ગુણના ભડાર જેવા હતા, બીજા મુનિ ગુણુની અનુમેદના અને બીજાના ગુણાનુવાદ કરવામાં સા મેાઢાવાળા હોય તેવા હતા. તેમજ પોતાના દોષ પ્રગટ કરવામાં પણ ચતુર હતા. તેથી બન્ને સારા આશયવાળા તેમજ જગતને પૂજવાને યોગ્ય હતા. આ ત્રીજો સાધુ, તે પાપી, દેષથી ભરેલા, ગુણીની ઇર્ષ્યા કરનારા તથા માતૃ જેવાને માટે પણ અચેાગ્ય હતો.
For Personal & Private Use Only
પ્રથમ પુલવ
38v8
Jain Education Internatio
WED 08 8 TES
Vay.org