________________
પ્રકરણ :
૪૩
ભટ્ટ
જેને તમે રાજ્યસુગુટ સોંપ્યા તે અવધુત કેણ છે ?' જીએ કૌતક ભરી વાણીથી સર્વે સભાજનને આવી વાત કહી આશ્ચર્ય પમાડયા.
''
“શુ એમાં કાંઈ ભેદ છે? આ અવધુત સાચા અવધ્રુત નથી ત્યારે ? એની પાછળ કંઇ હતિહાસ છે કે ? ” આતુરતાથી સર્વ સાંભળવાને અધીરા થયા મંત્રીઓના કાન પણ ચમકયા. આ બાબતમાં શું ભેદ હશે ત્યારે ! 66 જરૂર ભેદ છે! આ અવધુત તે બીજો કેણ હોય ? મહારાજા ભર્તૃહરીના લઘુ મધવ યુવરાજ વિક્રમાદિત્ય પરદેશ ગયેલા તે અવધુતના વેશ ધારણ કરીને જગતની લીલાને જોતા જોતા એ નગરમાં આવ્યા. ત્યાં મારે તે એમને મેળાપ થયે. અવધુતે અનુક્રમે ફરતાં ફરતાં અવંતી આવ્યાને તમાએ એમને રાજમુગટ પહેરાવ્યા. છતાં તમે આળખ્યા નહી એ તેા આશ્ચર્ય ? ” ભટ્ટજીએ સ્પષ્ટ વાત કહી સંભળાવી.
ભટ્ટજીની વાત સાંભળી મંત્રી સહીત સર્વે આશ્ચય ચકિત થયા. વિક્રમાદિત્યને ઓળખી બધા અત્યંત હર્ષીત થયા, એ સભામાં થયેલી વાત જળમાં તેલના મિ દુનીજેમ સારાય નગરમાં ફેલાઇ ગઇ. મહારાજા વિક્રમાદિત્યને ઓળખી પ્રજા હર્ષઘેલી થઈ ગઇ. ર૭વાસમાં શ્રીમતીદેવીને પોતાના પુત્રની જ્યારે ખર પડી, ત્યારે તેના હતા તે કાંઈ પાર ? માતાના એ અવર્ણનીય હ`ની આપણે તે શુ તુર્કીના કરી શકીએ? અગ્નિવેતાળ જેવા અધમ પિશાચને વશ કરવાનુ પરાક્રમ પોતાના પુત્રનું જાણી એવી ફચી માતા ય કે તેને હુ ન થાય ? પગે ચાલતાં માતાના નિવાસસ્થાનમાં જઈ વિક્રમે માતાના માં વધારો કર્યો. સારાય નગરમાં આનઃ આ વર્તાઇ રહ્યો.