________________
પ્રકરણ ૪• મું
૩૨૯ તારક્ષક આ દિવસ નગરીમાં ફ. નગરીની બહાર ગુફાઓમાં, ભેખડમાં, અનેક બીજી ગુપ્ત સ્થળેમાં તલારક્ષક અને એના માણસેએ બધે ફરીને તપાસ કરી, પણ વ્યર્થ ! એ માયાના મંદિર સમા ચારની શુદ્ધિ બિચારે તલા રક્ષક શું મેળવી શકવાનું હતું ?
આખેય દિવસ રખડીને સાંજે કેટવાળ થાપાક ઘેર આવ્ય, મુખ ઉપરથી નૂર ઉડી ગયું હતું. ભૂખથી પેટ, પિટમાં પેસી ગયું હતું. રાજાના હુકમ ઉપર જીવનારા એમને તે કયાંથી નિરાંત હાય ! ઘણા દિવસ સુધીની કરેલી મજા એક દિવસ એમની પુરેપુરી વસુલ થાય! કરેલા પાપપુણ્ય એમને તે અહીંયાં જ પ્રત્યક્ષ ફળે!
દીલિયાંના ડાચા જેવું મેં જોઈ એની પત્નીએ પૂછયું, કેમ, આજે છે શું ? આકુળવ્યાકુળ કેમ થઈ ગયા છે?
જવાબમાં કેટવાલે છ પેટીની વાત કહી સંભળાવી, “રાજાની પેટીચારાઈ ગઈ, તે મોટી ઉપાધિ ઉભી થઈ.”
ચોરને પત્તો ન લાગવાથી આપણે કંઈ નિરાશ થવાનું કારણ નથી. સ્વામિન્ ! એમાં ગભરાવ છે શું કરવા? આપણે કઇ ચોરી કરી નથી કે જેથી આપણે ડરવાનું હોય ! ” પત્નીએ દિલાસે આપવા માંડે.
ત્યારે આપણે કરવું શું? રાજા તે આપણું સર્વસ્વ લુંટી લેવા માગે છે--આપણને હેરાન કરવા માગે છે ! '
તલાક્ષકની વાણી સાંભળી પત્નીએ એને બધી વાત સમજાવીને રાજા પાસે મોકલે.
સાંજના, પત્નીને પ્રેરાયેલ તલાક્ષક રાજા પાસે નીચું માથું કરીને ઉભો રહ્યો. રાજાએ તલાક્ષકને જોઈને પૂછયું, “કેમ, કોઈ પત્તો લાગે ? :
ના બાપુ! આખો દિવસ ચેરે પકડવા માટે મહેનત કરી, પણ વ્યર્થ, મારે પરિશ્રમ ફોગટ ગયે.