________________
જ
ન
*
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય મહાદેવ એક વનેચર ભીલડીમાં શું નથી લોભાયા? કામવ્યાકુળ થયેલા બ્રહ્માએ પોતાની પુત્રી સાથે પણ કીડા નથી કરી શું ? શચિ જેવી સ્વરૂપવાન પત્ની છતાં ઇંદ્ર અહલ્યા પાછળ શું કરવા દોડયા ? એ બધા મેટા માણસને સંતાપનારા દુષ્ટ કામદેવની ચેષ્ટા હતી, એ કામના પંજામાં સપડાયેલ મનુષ્ય-પછી તે સ્ત્રી છે કે પુરૂષ, તેની તે કેવી દુજા કરી નાખે છે? પાપના ઉદયે સતી સાધ્વી રત્નમંજરીની એ છે શી દશા કરી ? હા, વિધાતા!
અરે, તમે આ શું બેલે છે? હું એક ચાર! નીચ કુળમાં જન્મેલે, તમે ઉચ્ચ કુટુંબમાં જન્મેલાં! લેકે તમને સતી તરીકે પૂજે છે. ને આ શું તમે મારી મશ્કરી તે નથી કરતાંને?” સોર આશ્ચર્ય પામતે બોલ્યું. “મારા જેવા ચેર સાથે તમારે સંબંધ તે હેય? મારું જીવન તે ક્ષણજીવી ! એક તે ચેરીના કૃત્યથી હુ પાપી છું, તેમાં વળી તમારા જેવી સતીને સંતાપતાં મારી શી દશા થાય? માટે એવી વાણી હવે બેલશે નહિ. ચેરી કરવા આવ્ય, ને તમે જાગી ગયાં તેથી હવે મારાથી ચેરી પણ થશે નહિ; કારણકે જાગ્રત રહેલાઓના મકાનમાંથી ચોરી કરી શકાતી નથી.”
અરે સુંદર ! તું તે અરસિક છે, ચાલી ચલાવી હું તારે શરણે આવી છું. શા માટે મારો તિરસ્કાર કરે છે? આવ ! આવ ! હું અત્યારે કામથી વ્યાકુળ બની છું. તારી સાથે રમવાને ખુબ આતુર છું. ભાગ્યને મળેલી તકને ન ગુમાવતાં મારી સાથે ભેગ ભોગવ, અને આજથી જ તું નિશાના સમયે આવજે. હું અને આ બધીય લક્ષ્મી તારી પિતાની જ છે એમ હું માનજે.” મન્મથના મારથી