________________
પ્રકરણ ૫૯ મું જાણી વિચારમાં પડયે, “કે આ શું ? ” તરત જ મિત્રને મરેલે જાણુ પતે પણ એની પાછળ આત્મહત્યા કરી નાખી–મસ્તક છેદી નાખ્યું. પિતાને પતિ પણ પાછો ન ફરવાથી પત્ની મંદિરમાં આવી, તે બન્નેનાં મસ્તક છેદાયેલાં જોઈ આશ્ચર્ય પામી; “દેવીએ બનેના ભાગ લીધા કે શું ? પતિ અને દિયર બનેને મરેલા છેડી જે સાસરે જઇશ તો ત્યાં પણ લેકે મહેણાં મારશે કે પતિ અને દિયરને ભક્ષ કરનારી આવી. પિયર જઈશ તે ત્યાં પણ લકો કહેશે કે સાસરે જવાની ઈચ્છા ન હોવાથી પાણિીએ પતિ અને દિયરને મરાવી નાખ્યા; ને બાપને ઘેર પાછી આવી.” આમ વિચારી એ સ્ત્રીએ કમરમાંથી છરે કાઢી તરત જ પિટમાં હલાવતાં ભટ્ટારિકાદેવી અચાનક પ્રગટ થઈ હાથ પકડી લીધે, “હાં ! હાં ! બેટી! માગ ! શું આપું ? તારા સાથી હું પ્રસન્ન થઈ છું.” દેવીની પ્રસન્નતા સાંભળી સ્ત્રી બોલી, “આ બનેને જીવતા કરો.”
આ બને ધડ ઉપર બને મસ્તને તારા હાથથી ગોઠવ. તે તારા સત્યને પ્રભાવે જીવતા થશે; ધડ સાથે મસ્તક એંટી, હતાં તેવાં થઈ જશે, એમ કહી દેવી અદશ્ય થઈ ગઈ. પછી તે સ્ત્રીએ ઉતાવળથી અને કંઇક ભૂલથી પતિના ધડ ઉપર મિત્રનું મસ્તક ચટાડયું ને મિત્રના ધડ ઉપર પતિનું ભરતક ગઠવતાં તે ચૂંટી જઈને, સજીવન થયા; બને આળસ મરડીને બેઠા થયા. સાવધ થયેલા તેમને જોતાં સ્ત્રીને પિતાની ભૂલ સમજાઈ કે પોતે શુ ગેટાળે કર્યો હતે. હવે તે પત્ની કેની? પેલા પતિના ઘડ શરીરની કે મિત્રના ધડ ઉપર રહેલા પતિના મસ્તકની? ” રાજાના પ્રશ્નને નિકાલ કરતાં ભદ્રાસન બેહ્યું; “સાડા ત્રણ મણના શરીર આગળ શેરના મસ્તકની કઇ કિંમત ? એ તો એના