________________
૫૦૮
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
""
એને સમજાવવા લાગ્યા, અરે મૂર્ખા ! આટલે બધો આ સ્ત્રીમાં રક્ત થઇ ગયા શુ'! આ મનુષ્યણીનાં હાડ, માંસ અને રૂધિરથી ભરેલીમાં તું દિવ્ય દેહવાળા દિવ્ય સ્વરૂપ વાળી મેઘવતીને છોડી આ સ્રીમાં લાભાઇ શુ' ગયા?''
નારદજીની વાણી સાંભળી મેઘનાદ શાઇ ગયો. “ પ્રભા ! શું કરૂ હવે ત્યારે? ” મેઘનાદ બોલ્યા. નારદના કહેવાથી મેઘનાદ વસાષણથી શણગારી રૂકમિણીને તે વૃક્ષ નીચે મુકી મેઘવતી પાસે ચાલ્યા ગયા. પછી મિણી ઘેર આવી, પણ પાછી ફરતાં એ વૃક્ષ નીચે તેનું એક કંકણ પડી ગયું, તેની તેને ખબર રહી નહુ.
ઘણે દિવસે રૂકમિણી ઘેર આવવાથી એની અપરમાતાએ પૂછ્યું, “ કયાં ગઇ હતી આટલા બધા દિવસ ? ”
“ તે હું કાંઇ જાણતી નથી. હું જ્યાં હતી ત્યાં દેવતાની માફક માણસો સુખી અને સૌર્યવાન હતા. ’’
આ વાત સાંભળી અપરમાતાએ એનાં ઘરેણાં વસ્ત્રાભૂષણ વિગેરે ઉતરાવી જીર્ણ વર્ચુ પહેરવા આપ્યાં.
રાજા એક દિવસે ધોડેસવાર થઈ વનમાં ફરવા ગયેલા, તે ફરતા ફરતા પેલા વૃક્ષ નીચે જ્યાં બાળા બેઠેલી હતી ને મેઘનાદ જ્યાં મૂકી ગયા હતા ત્યાં આવ્યા તેા, તે માળાના હાથમાંથી પડી ગયેલું. કણ તેણે જોયું. રાજાએ તે કંકણ પેાતાની પટ્ટરાણીને આપ્યુ. એ અપૂર્વ દિવ્ય કણને જોઇ પટ્ટરાણીએ બીજી' એની જોડનું કંકણ મંગાવવાની હઠ પકડી; અન્યથા કામાં બળી મરવા તૈયાર થઇ. રાજાએ મ’ત્રીઓ સાથે વિચાર કરી નગરની ન્યા તેમજ સ્ત્રીઓને પાતપાતાનાં ઉત્તમ આભૂષા ધારણ કરી ભોજન માટે આમંત્રણ આપ્યુ. હરાવેલા દિવસે નગરની