________________
પ્રકરણ ૬૮ મું
૫૬૩ જીવ બચાવીને નાડું, અને શાલિવાહન પણ તક મેળવી વિરુદ્ધ દિશાએ નાઠે.
વિકમચરિત્ર અને એના સુમાએ શત્રની પાછળ પડી તેમને સરંજામ લુંટી લીધું. તે પછી તેઓ પોતાની છાવણીમાં આવ્યા અને ઘાયલ થયેલા રાજા વિક્રમને લઇને વિક્રમચરિત્ર સિન્ય સાથે તુરત જ અવંતીમાં આવ્યું.
રાજા વિક્રમ શત્રુના બાણની વેદનાથી દુખનો અનુભવ કરતા, અને મંત્રીઓ તેમને ધર્મધ્યાનનો ઉપદેશ કરી સંસારનું સ્વરૂપ સમજાવતા હતા. અનેક વિદ્યાના ઉપચારે નકામા ગયા, અને રાજાએ પોતાની આખર સ્થિતિ જાણુ લઈને અપાય તેટલું યાચકોને દાન અપાવ્યું. અને પંચપરમે છીનું સ્મરણ કરતે તે રાજા વિકમ આખરે આ પૃથ્વીનું રાજ્ય છોડીને સ્વર્ગનો મહેમાન થયું. અને પૃથ્વી આધાર વગરની થઈ ગઈ, તેના મૃત્યુથી પૃથ્વી પર હાહાકાર થઈગયે. “અરે કલિકાલનું કલ્પવૃક્ષ અમારા પાપના યોગે અદશ્ય થઈ ગયું.”
શત્રુને જીતવા છતાં વિક્રમચરિત્રને પિતાનું મૃત્યુ થતાં જરાય હર્ષ થયે નહિ. રાજાના અગ્નિસંસ્કાર સાથે કેટલીય રાણુઓ રાજાની સાથે સતી થઈને પતિની સાથે ચાલી ગઈ. હા! વિક્રમ! હા વિક્રમ!
પ્રકરણ ૬૮ મું
ઉપસંહાર “કહો! દૂર કેણ કરી શકે, લખ્યા વિધિના અંક,
ઉદધિપિતા તો ય ચંદ્રનું, ઈ શકો ના કલંક. ” વિકમચરિત્રના શેકને દૂર કરવા ભટ્ટમાત્ર વિગેરે મંત્રી એ ઉપદેશ આપીને તેને ઘણે સમજાવ્યો છતાં વિક્રમચરિ