________________
પ્રકરણ ૬૮ મેં
૫૬૭
પણ અન્ય તીર્થંકર ભગવાનની પ્રતિમાની પૂજાપ્રભાવના કરી આત્માને પાપ હિત કર્યાં. રાજા વિક્રમચરિત્રે પણ શ્રી યુગાદીશના મોઢા પર્વત સમાન મહાન પ્રાસાદ કરાવી પોતાની લક્ષ્મી સફળ કરી; દીન અને અનાથ જનોને દાન આપી પોતાની શક્તિ પ્રમાણે તીર્થયાત્રાનો લહાવો લીધા. તે સમયે જાવડશાહુ શ્રેષ્ઠીએ વજ્રસ્વામીની સહાયથી શત્રુંજયનો માટે ઉદ્ધાર કરી અમર નામના કરી. તેમની સાથે ગયેલા મોટા ધનપતિઓએ પણ પેાતાની લક્ષ્મી સાક કરી. વિક્રમચરિત્ર પણ શ્રી શત્રુંજય તીર્થની ભક્તિ કરી જીનેશ્વરને નમીને ગિરનાર ઉપર નેમિ ભગવાનને નસી માટે। યાત્રા ઉત્સવ કરી પેાતાના પરિવાર સાથે પેાતાના નગરમાં આવ્યા. રાજા વિક્રમચરિત્ર પણ પિતાને પગલે ચાલી રાજ્યવ્યવહાર સાચવવા પૂર્વક દાન દેવું, અનાથ વિગેરેને ભેજન આપવું,:તેમનુ રક્ષણ કરવું—એવી રીતે ન્યાયપૂર્વક પ્રજાનુ પાલન કરતા ધર્મકથી પણ પેાતાના જીવનને પવિત્ર કરતા હતા. પિતાના ચારિત્રને સંભારતા તે સ્મરણ કરતા આ નવા રાજા પિતાના જેવા થવાને પ્રયત્ન કરતા હતા. નવા રાજા વિક્રમચરિત્રે પણ દીર્ઘકાળ પર્યંત પૃથ્વીનું સામ્રાજ્ય ભોગવી પિતાની માફક ધર્મને આરાધી આત્મહિત સાધ્યુ
ધદુઃખમ’જન રાજા વિક્રમનુ` સ ́પૂર્ણ કથાનક કાંઈ આ કથામાં આલેખાયુ' નથી. રાજા વિક્રમના અનેક અઃભુત કાર્યો અને કથા આલેખવા માટે કેટલા ગ્રંથ રચવા પડે ! તેમના યત્કિંચિત પરાક્રમથી આ ગ્રંથ પણ રસિકતાથી ભવ્ય છે. પરદુઃખભ’જન રાજા વિક્રમનો સમય કર્યાં તે આજનો વમાન સમય કર્યાં ? તે સમયની અલૌકિક વાર્તા, શક્તિ, દેવતાઈ ચમત્કારે