________________
પિપ૮
વિક્રમચરિત્ર યાને કટવિજય તો શાલિવાહન અને બીજા રાજાએ આપણું નિર્બળતા જાણી જશે, ભવિષ્યમાં મહા અનર્થ થશે. મહાયુદ્ધ આદરવાનો સમય આવશે. સિંહ શિયાળેનો કઇએ જરા પણ કરેલો પરાભવ સહન કરતું નથી. બીકણુ સ્વભાવથી જ પરાભવ સહન કરવાનો સ્વભાવ છે, માટે ઝટ ઉઠા, શત્રને ચમત્કાર બતાવે ! '
મંત્રીની વાણી સાંભળી રાજા બોલ્યા, “હે મંત્રી ! તમારી વાત તે સત્ય છે, પણ યુદ્ધના ચાર પ્રકાર છે. શામ, દામ, ભેદ અને દંડ. એ ચારે પ્રકારમાંથી પહેલા ત્રણ ભેદથી કામ થતું હોય તે યુદ્ધ કરવાનું કામ જ શું ? માટે પહેલા સામ અને દામથી સમજાવવા પ્રયત્ન કરવો, તે છતાંય ન સમજે તે યુદ્ધ તો છે જ. 22
ગમે તેમ પણ શત્રુને ચેતવે તે જોઈએ. ગામડાં ભાંગીને શત્રુ સહિસલામત પોતાના નગરમાં જઈ અભિમાન લે એ તે ઘણું જ ખરાબ કહેવાય ! મંત્રીએ કહ્યું,
રાજાએ અને મંત્રીઓએ સલાહ કરીને સર્વે હકીક્ત સમજાવી એક વાચાળ દૂતને શાલિવાહનના દરબારમાં મોકલ્યા. પિતાના રાજાના બળથી અભિમાનમાં પર્વતસમો વિકમ દૂત પ્રતિષ્ઠાનપુરમાં શાલિવાહનના દરબારમાં પહોંચી કા. શાલિવાહન રાજા પ્રતિષ્ઠાનપુરના ભવ્ય દરબારમાં કચેરો ભરીને બેઠા હતા. પિતાના પરાક્રમી સેંકડો સુભટથી રાજા અભિમાનમાં પર્વત સરખા જગતને તૃણ સમાન માનનારે હતું. એ રાજાના વફાદાર અને પરાક્રમી સુભ, મેટી મેટી શિલાઓ ઉપાડી પિતાનું ભુજબળ પ્રગટ કરનારા હતા. એવા શૂરાઓના અભિમાનથી પરાક્રમી રાજા શાલિવાહન વિકમને પણ કંઈ ગણતે નહિ. રાજા શાલિવાહનને શુક નામે સેવક મહાપરાક્રમી ને બળવાન