________________
૫૬૦
વિક્રમચરિત્ર યાને કૌટિવિજય હુકમ આ કવચને ધારણ કરી પરાક્રમી રાજા વિક્રમ અવંતીમાંથી શુભ મુહૂર્ત નીકળે, તેની પછવાડે કવચ, શસ્ત્રાસ ધારણ કરી વિક્રમચરિત્ર નીકળ્યો. શતબુદ્ધિ, સહસ્ત્રીબુદ્ધિ, લક્ષબુદ્ધિ અને કટિબુદ્ધિ તથા અનેક મહારથીઓ. નીકળ્યા. રાજાઓ, મુગટધારી રજાઓ, સુભટો અને વીર પુરૂષાથી પરવેરેલે વિકમ પિતાના મંત્રીઓ સાથે અવં. તીને છોડી શીધ્ર કૂચ કરતો તે આગળ જતા લકરને ભેગા થઈ ગયે.
લશ્કરની સાથે રાજા વિકમ શીઘતાથી પંથ કાપતે. પિતાના રાજ્યના સીમાડે પહોંચી ગયો. યુદ્ધ કરવાના રસવાળે શાલિવાહન પણ શુદ્રક જેવા સેંકડો સુભ અને અગણિત લશ્કરને લઈ સીમાડે આવી ગયો.
રાજા વિક્રમે પિતાના સૈન્યમાં અનેક નાના મોટા અમલદારને પુષ્કળ દ્રવ્ય આપીને ઉત્સાહિત કર્યા હતા; કારણકે સ્વામીથી સન્માન પામેલા સેવકે રણ-ત્સાહમાં મંદગતિવાળા થતા નથી. જગતમાં પણ કહેવાય છે કે વિદ્યા જેમ વ્યાધીથી પીડાયેલા લેકેની ઈચ્છા કરે છે, તેથી તેમનો ધંધો સારો ચાલે, તેમ બ્રાહ્મણે પણ અધિક મરણ થાય તે રાજી થાય છે, કારણ કે લેકેનાં મરણ થવાથી બ્રાહ્મણેને બ્રહ્યભજનનો લહાવે મળે; ત્યારે સાધુઓ લેકેનું કુશળક્ષેમ ચાહે છે; તેમ ઉત્સાહિત સુભટે પણ રણે ચઢવામાં ઉત્સાહવાળા હોય છે. બન્નેનાં સભ્યોમાં હાથી, અશ્વો, રથે અને વીર પુરૂષો રણ-સાહવાળા હતા. બન્નેનાં સન્યોએ એકબીજાને ચેતવીને યુદ્ધ શરૂ કર્યું.
શુદ્રક પિતાના પરાક્રમથી શત્રુને તૃણુ સમાન ગણતા શતમતિ ને કેટીમતિ સુભટે સાથે તુમુલ યુદ્ધ કરવા લાગ્યો.