________________
પ્રકરણ ૬૪ મું બેલે, “અમે તે બુદ્ધિ વેચીએ છીએ, બુદ્ધિ !”
બુદ્ધિની વાત સાંભળી ભીમ ચમ, ખાવાનું પણ ભૂલી ગયા ને બે, “એક એક બુદ્ધિની શી કિંમત છે?
“સે છે રૂપિયા! » બુદ્ધિધને જવાબ આપે.
ભીમ વણિકે ચારસે સિક્કા આપીને ચાર બુદ્ધિ વેચાતી લીધી. “પહેલી બુદ્ધિ એ કે ચાર પુરૂષે મળીને જે કહે તે કરવું; બીજી આરે ન હોય તેવી જગાએ જઈને સ્નાન કરવું; ત્રીજી માગમાં એક્લા ક્કી જવું નહિ અને ચેથી બુદ્ધિ સ્ત્રીને ખાનગી વાત કહેવી નહિ.” એ ચાર બુદ્ધિ ખરીદ કરી ભીમ વણિકે જવાની તૈયારી કરી, ત્યારે તે બુદ્ધિને વેપારી બે , “અરે મુસાફર ! અકસ્માત કેઈ કાર્યમાં મુંઝવણ ઉભી થાય ને આંટીઘૂંટી આવે તો મારી પાસે આવજે.”
ભીમ ત્યાંથી નીકળી અનુક્રમે ફરતા ફરતે ચંદ્રપુરનગરમાં આવ્યો, અને રાત્રિને સમયે ભૂખ્યા તરસ્ય કે દવાલયમાં સૂઈ રહ્યો. નવકારને ભણતા તે ત્યાં નિદ્રાવ થદ્ધ ગયે. તે સમયે કેક પરદેશી ચંદ્રપુરનગરમાં તે રાત્રીએ કેઈ શાહુકારની દુકાને આવીને સૂઈ રહ્યો હતો, તે રાત્રીના શુલરેગ ઉત્પન્ન થવાથી અચાનક મૃત્યુ પામી ગયે. પ્રાત: કાળે દુકાનમાલિક દુકાને આવ્યું ત્યારે કોઈ પરદેશને પોતાની દુકાનના ઓટલે મરણ પામેલ જોઇ ચમક,
આને જાણ્યાપિછાણ્યા વગર શી રીતે ખેંચી નાંખવે ?” ભેગા થયેલા બે ચાર વણિક મહાજનને કહ્યું, “નગરમાંથી આને સ્મશાનમાં લઈ જાય તેવા કેઈકને બેલા! હું એને મોં માગ્યું ભેજન આપીશ. *
આ મહાજન લોકો તેવા પુરૂષની શેધ કરતા અનુક્રમે પેલા દેવકુળમાં સૂતેલા ભીમ પાસે આવી તેને સમજાવી