________________
પ્રકરણ ૬૫ મું
ૉઃ આપી ઉભા રહો
૮ કયાંથી આવા છે? છે ? ” રાજા રત્નચંદ્રનો પ્રશ્ન મહારાજ ! તમારૂ નગર જોવાને દૂર દેશથી આવું છું, “પણ શુ? ” રાજાએ પૂછ્યું.
''
આ મારી કન્યા અને વિધ્નરૂપ થતી હોવાથી આપ અને આપના અંત:પુરમાં રાખા, તે હું નિરાંતે નગર જોઈ લઉ, પછી જતી વખતે આ કન્યાને તેડી જઈશ. '' દ્વિજનાં વચન સાંભળી રાજાએ દ્વિજકન્યાને અત:પુરમાં શજકન્યા સૌભાગ્યસુદરી પાસે માલાવી દીધી. પેાતાની કન્યાને રાજકન્યા પાસે મોકલી વિપ્ર નિરાંતે હવે નગરની શાભા જોવા લાગ્યા.
૫૪૫
કોણ છે? કેમ આવ્યા સાંભળીને વિપ્ર માણ્યા, આ મનેહર રત્નમય પ્રાસાઢાવાળુ "" પણ...!
રાજકન્યા સૌભાગ્યસુંદરી પાસે ગયેલી ફ્રિજમાળાએ મધુર વાણીથી રાજબાળાને ખુશી ખુશી કરી અને અન્તને ગાઢ પ્રીતિ થઈ ગઈ. બન્ને એકબીજાને ખાનગી વાત કહેવા લાગી ને સાંભળવા લાગી. એક દિવસે દ્વિજકન્યાએ પૂછ્યું, સખી! તું નરદ્રેષિણી કયારથી થઇ? ગુણવાન અને મનોહર આપણા દિલ હરે તેવા પુરૂષને જોવા છતાં તને દ્વેષ થવાનું કારણ કાંઈ ? ”
16
દ્વિજન્યાની વાત સાંભળી રાજકન્યા બેલી “ સખી ! નરદ્વેષનું કારણ સાંભળ. પૂર્વભવને વિષે મલયાચલ પર્યંત ઉપર ચકલીના ભવમાં હું મારા ચકલા સાથે એક વૃક્ષ ઉપર સુખે રહેતી હતી. મારા ચકલા અન્નાડી, મને ત્રાસ આપનારો તે હરેક કામમાં તે વિઘ્ન કરનારા થયા. છતાં પણ ત્યાં રહેલા જીનેશ્વરના મંદિરમાં ઋષભદેવની પૂજા કરતી હુ સુખે મારો કાલ વ્યતીત કરતી હતી. એકદા મને પ્રસવ
૩૫