________________
-
પ્રકરણ ૬૪ મું
૫૩૭ વિચાર કરતાં અને ત્રીજી બુદ્ધિ યાદ આવી, “માર્ગમાં એકલા જવું નહિ;” જેથી કેઈનો સથવારે કરી આગળ જવાને નિશ્ચય કર્યો, ને એક વટેમાર્ગુની સાથે દોસ્તી કરી આગળ ચાલશે. બન્ને જણ એક વૃક્ષ નીચે આવીને પરિશ્રમિત થયા છતાં ત્યાં જરીક થેલ્યા, ને ભીમ જરા સૂઈ ગયો. એ તને લાભ લઈ વૃક્ષની કેટરમાંથી એક સી બહાર નીકળી ભીમને ડંશ કરવા ધસી આવ્યું, પણ વટેમાર્ગુએ એને જોતાં જ એના કકડે કકડા કરી નાખ્યા.
ભીમ એ ખખડાટથી જાગૃત થયે ને મરેલા સપને જોઈ એને ત્રીજી બુદ્ધિની પણ ખાતરી થઈ મનમાં એ બુદ્ધિનાં વખાણ કરતે ને પેલાને ઉપકાર માનતો ત્યાંથી આગળ ચાલ્યા. હવે ચેથી બુદ્ધિની પરીક્ષા કરવાને તૈયાર થશે. તે હિરપુરનગરમાં સ્થિર વાસ કરીને રહ્યો. પેલાં રનેમાંથી એ એક રત્ન વટાવી મેટા શાહુકારની માફક આડંબરથી રહેવા લાગ્યું. એ નગરમાં રહેતા હીરાશેડની રૂપવતી નામે કન્યાને એ પર. એ રૂપવતી પ્રથમથી જ ત્યાંના રહેવાસી શ્રીદત વણિકની સાથે પ્રીતિ રાખતી હતી. શ્રીદત્ત સાથે પરણવાને આતુર થયેલી છતાં એના પિતાએ ભીમ વણિકની સાથે પૈસાની લાલચે એને પરણાવી દીધી. એની સાથે કેટલાક દિવસ સુખમાં ગાળ્યા બાદ ભીમ વણિક કરિયાણાનાં વહાણ ભરીને સમુદ્રમાર્ગે વ્યાપાર કરવાને સ્વર્ણદ્વીપે ગમે ત્યાંથી પુષ્કળ ધન મેળવી ભીમ વણક પ્રગટ ફલ આપનારાં ચીભડાનાં બીજ લઈને સમુદ્રમાર્ગે પિતાના નગરમાં આવ્યું.
ભીમે પોતાની સ્ત્રીને પેલાં બીજ આપીને કહ્યું, “આ બીજને તારા જીવની માફક સાચવી રાખજે. આ બીજમાં એવો ગુણ છે કે સવારે વાવીએ ને સાંજે એનાં ફળ મળે;