________________
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
66
જરા સબૂર ! હું તેમને સજીવન કરૂં છું ! ” મેઘનાદે રૂકિમણીને સમજાવી બન્ને મૃતક પર અમૃતજળ છાંટી બન્નેને સજીવન કર્યાં. રૂકિમણીના ત્રણે પતિ ત્યાં એકત્ર થયા ને આ મારી! આ મારી !” કહીને વાદવિવાદ કરવા લાગ્યા. “એ તા જખરાનું જોર ! જમો હાય તે લઇ જાય; પણ ન્યાયથી એ કૈાની પત્ની !”
પર
અવતીરાજ વિક્રમાદિત્યની સભામાં અદ્ભુત કથાને કહેતા પડિતે પૂછ્યું, “તમે બધા વિચારીને કહે એ ત્રણે પતિમાંથી રૂકિમણી કેાની પત્ની થાય? ”
પડિતનો પ્રશ્ન સાંભળી રાજસભા વિચારમાં પડી ગઈ, પણ કાંઇ નિર્ણય થઈ શક્યા નહિ. રાજા વિક્રમ ખેલ્યા, “ અરે પડિત ! એ શ્રી તેા રાજાની કહેવાય ! ”
રાજાની શી રીતે થાય ? એને શરૂઆતમાં પરણનાર તા મેઘનાદ તુતે, પ્રથમ પરણનાર જ એનો ખરા પતિ ગણાય ને!” મંત્રીએ કહ્યું.
રૂકમિણી મનુષ્ય છે, અને મનુષ્ય ઉપર પ્રથમ મનુષ્યનો હક્ક હેાય છે. મેઘનાદ મનુષ્ય નહાતા તેમજ તાજ્જ નાગ પણ મનુષ્ય ન હતા. તેઓ મનુષ્ય ન હેાવાથી મનુષ્ય સ્ત્રી ઉપર હક્ક માલિકી ધરાવી શકે નહિ. રાજા મનુષ્ય હાવાથી ફિલ્મણી ઉપર રાજાનો જ હુ હતા, જેથી એ ત્રણે પતિએમાં રૂકિમણી રાજાની જ સ્રી ગણાય. ” વિક્રમાદિત્યની વાત સાંભળી પડિત અને રાજસભા ખુશી થઈ. રાજાની વાત એ બધાના ગળે ઉતરી ગઈ. રાજાએ પંડિતનુ મહુ સન્માન વધાર્યું તે પડતને દશક્રોડ સુવર્ણ મહેારા આપી રાજી કર્યો. પંડિત રાજી થઇ રાજાને નસી ચાલ્યા ગયા.
વિક્રમ રાજાની સભામાં જે કોઇ વિદ્વાન અગર પડિત કે કિવિરારામિણ એવી અદ્ભુત ને આશ્ચર્યકારી કથાને કહે
(4