________________
પ્રકરણ ૬૧ મું
૫i૩ છે. તેને પુષ્કળ ઈનામ આપીને રાજા સતિષ પમાડે છે એ રાજા વિક્રમની ઉદારતા ક્યાં? અને આજના લક્ષ્મીવાની દૂષણતા કયાં?
अयं निजः परोवेति, गणना लघु चेतसां । ___ उदार चरितानां तु, वसुधैव कुटुंबकं ॥
ભાવાર્થ – આ મારૂં છે, યા આ પારકું છે, એવી ગણતરી તે તુચ્છ ચિત્તવાળાઓની હેય છે અર્થાત સંકુચિત મનવાળા જી આ મારૂં છે, આ બીજાનું છે એવી માન્યતા રાખી સ્વાર્થ સાધવામાં એકચિત્તવાળા રહે છે, પણ ઉદાર ચિત્તવાળા પુરૂષને મનમાં એવું કોઈ હેતું નથી. તે તો આખી પૃથ્વીને પોતાના કુટુંબ જેવી ગણું પિતાની મિલ્કત સર્વેના ઉપયોગમાં આવે તેવી રીતે વર્તે છે, અને તેઓ પિતાને ને પારકે ભેદ ગણતા નથી. બધાએ એમને મન સરખા હોય છે, એટલે જગતને પોતાના કુટુંબ જેવું ગણું પિતાને હાથ મોકળો રાખે છે
પરદુઃખભંજન અવતીપતિ વિકમની ઉદારતાથી લેકે કર્ણ દાનેશ્વરીને પણ ભૂલી ગયા હતા. આજના જમાનાના સાક્ષાત કણ જેવા વિકમ રાજાને પામી લેકે પિતાનાં મનવાંચ્છિત મેળવી રામરાજ્યની માફક સુખમાં કાલ વ્યતીત કરતા હતા, ને કલ્પવૃક્ષ તે કેઈને નામાં પણ યાદ આવતું નહોતું.
પ્રકરણ ૬૧ મું
પરકાયપ્રવેશ-વિદ્યા यथा गजपतिः श्रान्तः, छायार्थी वृक्षमाश्रितः । विश्रम्य तं गजो हंति, तथा नीचः स्वमाश्रयम् ।। ૩૩