________________
૫૮
વિક્રમચરિત્ર યાર્ન કૌટિલ્યવિજય
દ્રવ્ય ભેટમાં મળેલું હતું તે બધુ રાજાએ એ વૈતાલિકને આપી દીધું. સુવર્ણ, મુક્તાફળ, હીરા, માણેક, રત્ન વિગેરે પાંડયનૃપે આપેલાં તે બધુ વૈતાલિકને આપી દીધું. પચાસ તા મદને અર્તા એવા, એ મદની ગંધથી આર્ષાયેલા ભ્રમરોએ ક્રોધિત કરેલા હાથીએ રાજાએ આપી દીધા. મનોહર લાવણ્યશાળી અને ચપળ નેત્રકમળવાળી સે વારાંગના રાજાએ વૈતાલિકને આપી દીધી. રાજાની આવી અપૂર્વ ભેટથી ચૈતાલિક મોટા રાજા જેવા બની ગયા; કારણકે,
" विरला जाणंति गुणा, विरला पालेति निद्धणे नेहा । विरल चिअ निअ दोसे, पिच्छंति स्वभावगुणकलिआ ||
ભાવાર્થ :—જગતમાં ગુણાની કદર કરનારા તેા કેક વિરલા પુરૂષા જ હોય છે, નિર્ધન ઉપર સ્નેહ રાખનારા પણ વિલા હોય છે. લક્ષ્મીવાનને તો સૌ ખમાખમા કરે, પણ દરિદ્રી ઉપર સ્નેહુ કાણુ રાખે ? નિઃસ્વાર્થ પોકારી જ એ સ્નેહ રાખે. પાતાના દોષને જોનારા ને જાણનારા પણ વિરલા જ હેાય છે. નિસ્વાર્થ બુદ્ધિએ પારકાનું ભલું કરનારા પુરૂષ! પણ વિરલા જ હોય છે.
પ્રકરણ ૬૩ મુ ધર્મદેશના
न कयंदिणुद्धरणं, न कयं साहम्मिआण वच्छल्लं । हिअयंमि वीअराओं, न धारिओ हारिओ जम्मो ॥ अभयं सुपत्तदाणं, अणुकंपा उचियकित्तिदाणं च । दोहिवि मुक्खो भणिओ, तिनिउ भोगाइअं दिति ॥