________________
પ
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
મુખ્ય ગણી રાજકારભારના વિષય ગૌણ કરી દીધા હતા. ધર્મને વિષે પોતાની બુદ્ધિ સ્થિર રહે તે માટે રાજા મુનિરાજોના સમાગમમાં રહેતા સિદ્ધસેનસૂરિની વાણી વધુ પોતાના ધર્મરૂપી વૃક્ષને નિરંતર પોષતા હતા; કારણકે ધર્મકાર્ય કરવાના અનાથવાળાને કુદરત અનુકૂળ સાગા મેળવી આપે છે, અગર તા જેની ભવિતવ્યતા સારી હાય છે, તેનુ હંમેશાં સારૂ જ થાય છે.
ભગવન્ ! એ અશ્મિન રાજા કાણુ ? અને અને ધનું શું ફળ મળ્યું છે, તે જરી વિસ્તારથી હેા ! ” સૂરીશ્વરની દેશના શ્રવણ કરતા રાજા વિક્રમે અરિમન રાજાનુ વિશેષ વૃત્તાંત જાણવાની ઈચ્છા પ્રદર્શિત કરી.
“રાજન ! એ આશ્ચર્યકારી વૃત્તાંત તારે અને પદ્માને સાંભળવા યોગ્ય છે. નહિં મનવા યાગ્ય બનાવા અમિનના સંબંધમાં બનેલા છે; કારણકે માણસને પુણ્યના પ્રભાવથી અસંભવિત ઘટના પશુ બની જાય છે. અમિન રાજાનું વૃત્તાંત એ કથનને સત્ય કરી બતાવે છે. તા એ વૃત્તાંત હે રાજન્ ! તું સાંભળ. ” સિદ્ધસેનદિવાકરસૂરીધરે રાજા અને પદાની આગળ ધર્મોના ફળને પ્રગટ આપનારી અશ્મિન રાજાની કથા શરૂ કરીઃ
:::
આ ભરતક્ષેત્રને વિષે સ્વ`ના સમાન સ્વપુર નામે અનેાહર નગર હતું. તે નગરના રાજાનું નામ અશ્મિન હતુ. શીલગુણે કરીને શાભતી લક્ષ્મીવતી નામે તેને પ્રિયા હતી. રાજાને અનેક મંત્રી હતા. તેમાં મતિસાર નામે વૃદ્ધ, લ, ગભીર, ડાહ્યો તે રાજ્યનીતિમાં વિચક્ષણ મુખ્ય મંત્રી હતા. રાજાને એ વફાદાર અને રાજ્યની કારઆરીમાં ન્યાયથી સલાહ આપનાર હતા. ન્યાયનીતિથી રાજનું પાલન કરતા એ રાજાને એક