________________
પ્રકરણ ૬૧ મું
પાપ રહેલી પરકાયપ્રવેશ-વિદ્યાને તું ગ્રહણ કર ! મારી પાસે રહેલી એ અમૂલ્ય વિદ્યાને ગ્રહણ કરી તારી ભક્તિનું તું ફળ મેળવ!
યેગીની પ્રસન્નતા જોઈ જા બે , “ગીરાજ! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા છે તો પરકાય–પ્રવેશ—વિદ્યા પહેલાં આ વિપ્રને આપે.”
રાજાની ઉદારતા જાણું યેગી બોલ્યા, “રાજન ! આ વિપ્ર એ વિદ્યા મેળવવાને અગ્ય છે, કૃતની છે, પાપી છે. અપાત્રને વિદ્યા આપવાથી મહા અને કરનારે થાય છે. એવાને વિદ્યા આપીને તે હું શું કરું ?” .
ગીની વાણી સાંભળવા છતાં રાજાએ આગ્રહુ કર્યો, ગીરાજ! એ ગમે તેવો હોય છતાં આપ એને મારા ઉપર કૃપા કરીને વિદ્યા આપે.”
“પણ એને વિદ્યા આપીશ તો તને પિતાને જ એ અનર્થ કરનારે થશે, એ મારું વચન સત્ય માનજે.” ગીએ પુન: નિષેધ કર્યો.
“ભલે એ મને અનર્થ કરનારે થાય, છતાં આપ એને વિદ્યા આપે” રાજા વિક્રમના આગ્રહથી વેગીએ રાજા અને વિપ્ર બન્નેને પરાયપ્રવેશ-વિદ્યા આપી.
'યોગીરાજને નમી તેમની સ્તુતિ કરી પોતાનું કાર્ય સિદ્ધ થવાથી વિદ્યાસંપન્ન રાજા અને બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યા. બન્ને વિઘાથી ગુરૂભાઈ થયેલા અનુક્રમે અવંતીના ઉદ્યાનમાં આવ્યા, ને એક વૃક્ષ નીચે વિશ્રામ લેવાને લ્યા.
રાજા વિક્રમનો પટ્ટહસ્તી મૃત્યુ પામવાથી મંત્રીએ તે સમયે ઉદ્યાનની નજીક શહેર બહાર એક મેટે ખાડે
દાવતા હતા. રાજાને પટ્ટહસ્તીના મૃત્યુની જાણ થતાં તે વિપ્ર તરફ નજર કરીને બોલ્યો, “હે વિપ્ર ! માસ