________________
પ્રકરણ ૬૧ મું
૫૧૭
રાજા જ નિહ. શરીર તે રાજા વિક્રમનુ` છે, ત્યારે આ કાણુ ! વિક્રમના શરીરમાં પ્રવેશ કરી અહી આવનાર કોણ ?”
r¢
આળસુ, પરાક્રમ વગરના તે ખેલવા ચાલવાના પણ ઠેકાણા વગરના રાજાને જોઈ મંત્રીઓ પણ મુંઝાયા. પરસ્પર મંત્રીએ વિચાર કરવા લાગ્યા; “ નક્કી આ રાજા વિક્રમ નથી.” રાણીઓ-પટરાણી આદિ સર્વેને ખાતરી થઈ કે, ' રાજા વિક્રમ આ ન હેાય. હશે, જે હરશે તે હુવે જણાશે.” વિક્રમનુ” શરીર ધારીને આવેલા સાથે રાણી બહુ જ સાવધાનીથી વર્તવા લાગી.
61
પટ્ટહસ્તીના શરીરમાંથી નીકળી રાળ વિક્રમ પાતાના શરીરમાં પ્રવેશ કર્યા માટે પોતાના સ્થાનકે, જ્યાં શરીર વિષને સોંપેલ હતું ત્યાં ગયો, પણ પેાતાનું શરીર જોયું નહિ,ને વિપ્રના શરીરને તેા પક્ષીઓથી ભક્ષણ કરાતુ જોયુ. નગરની બહાર પેાતાના શરીરને ન જોવાથી રાજા વિચારમાં પડયો; “ નક્કી આ દુષ્ટ વિપ્ર વિશ્વાસઘાતી થયો. યોગી મહારાજે કહ્યું હતુ કે આ તને અનથ કરનારો થશે, નક્કી એ વચન અત્યારે સત્ય થયું. મારા શરીરમાં પ્રવેશ કરી રાજમહેલમાં એ પહોંચી ગયો. હવે શુ? અત્યારે તે મારા રાજ્યને ભાગવનારો, મારા અંતઃપુરમાં પણ સ્વેચ્છાએ ગમન કરનારા થયો. અરે આ દુષ્ટ બ્રાહ્મણ ! શું તું આયા નીચ થયો ? તારી આવી નીચતા ? આહા ! જગતમાં વિધિ શુ' શુ' નથી કરતી. લક્ષ્મી, અધય અને હકુરાઈને પામીને કયો મનુષ્ય ગવ નથી કરતા ? આપદાઓ કેને નથી આવતી ? માટાઓને પણ આપત્તિ આવે છે. જગતમાં સ્ત્રીઓએ કયા પુરૂષનું મન સ્ખલિત કર્યુ” નથી ? રાજાને કોણ પ્રિય હાય છે? કાળરાજાએ કોના શિકાર કર્યો નથી ? દાણ યાચક ગૌરવતાને પામે છે? અથવા તો દુનની