________________
પર
વિક્રમચરિત્ર યાને કૌ ટવિજય
થઇને જીઆ ! ”
વૈતાલિકનાં વચન સાંભળી રાજાએ કહ્યું, “ હે કલાશાલિન! તારી અદ્ભુત કળા બતાવી મારી રાજસભાને ર્જીત કર ”
રાજાની વાત સાંભળી વૈતાલિક તરત જ અદૃશ્ય થઈ ગયા. રાજસભામાં તેને એકદમ અદૃશ્ય થયેલા જોઈ બધી રાજસભા આશ્ચર્ય પામી. વાહુ ! તારી કળા ! ” વૈતાલિકની અદૃશ્ય થવાની ચર્ચા રાજસભામાં ચાલે છે તે દરમિયાન એક પુરૂષ એક હાથમાં તલવાર અને એક હાથમાં નારીતે ગ્રહણ કરી આકાશમાંથી ઉતરી રાજસભામાં આવ્યા. રાજા વિક્રમને નમસ્કાર કરી તે પુરૂષ મેલ્યા. “ મહારાજા! માકારામાં આજે દેવ અને દાનવનું મેટુ યુદ્ધ શરૂ થાય છે. હું ઈંદ્રના સેવક છું ને ઈંદ્ર તરફથી દૈત્યો સામે લડવા જનાર્ હાવાથી આ મારી પત્નીને સ્વર્ગમાં કયાં રાખું ? વિચાર કરીને તમારા જેવા પરનારી સહાદર અને પરોપકારી પુરૂષને સુપ્રત કરી રણમાં જાઉં છું કે જેથી પત્ની તરફની ચિંતા છેાડીને હું રસ’શ્રામમાં યુદ્ધ કરી શકુ—સ્વામીની વતી શત્રુ સાથે યુદ્ધમાં લડીને જય મેળવી શકું ! તે માટે હું રાજન્ ! આ મારી પત્નીની તમે હું રણ જીતીને આવું ત્યાં લગી તમારા અંતઃપુરમાં રાખેા. ” એ પુરૂષ, એ પ્રમાણે કહીને પાતાની સ્રીને સભાના દેખતાં રાજાને સોંપી યુદ્ધ કરવાને સ્વ માં ચાલ્યા ગયા.
એ પુરૂષને જયાને ઘેાડી વાર થઈ ત્યાં તે આકાશમાં ભયકર ગજ ના થવા લાગી. ભયંકર હાકેાટ!, ભ્રમરાણ, કિલકિલાટ, શામકાર થઇ રહ્યો. આકાશમાં શસ્ત્રોના ખણખણાટ તે ભયંકર કલાણ જોઇ અધી રાજસભા