________________
૫૧૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય કંકણ લેવા જતાં અત્યારે તે પતિને પણ તે ગુમાવી બેઠી.
નવી રણુ રૂકમિણિ સાથે સુખ ભેગવતાં નવી રાણીને ગર્ભ રહ્યો ને એને પુત્રને પ્રસવ થવાની તૈયારી થતાં કમલાએ દેવશર્માને મેકલી રૂકમિણુને પિતાને ઘેર બોલાવી. રૂકમિણી પિતાને ઘેર આવી. ત્યાં તેણે એક પુત્રને જન્મ આપે. આ પછી એક દિવસ કમલાએ રૂકમિણીને છેતરીને પોતાના ઘરના કુવામાં નાખી દીધી. અકસ્માત ત્યાંથી કે તક્ષક નામે નાગકુમાર રૂકમિણુને ઉપાડી પિતાને સ્થાનકે લઈ ગયા. પિતાને સ્થાનકે જઈ રૂકમિણુ સાથે લગ્ન કરી તે વિવિધ ભાગે તેની સાથે ભેગવવા લાગ્યું.
કમલાએ રૂકમિણુનાં વસ્ત્ર પહેરાવી પોતાની પુત્રી કાણુંને રાજપુત્ર સાથે શીખવાડીને રાજા પાસે મોકલી. કાણું રાજપુત્રને લઈ રાજમહેલમાં આવી. રાજા એને જોઇ વિચારમાં પડયો. “આ શું? શું આ રૂકમિણી છે? » કાણીનું મેં જોઈ રાજા ચમક, “તારી આંખે આ શું થયું ? )
“સ્વામી! મારા પિતાને ઘેર અંધારામાં અકસ્માત પડી જવાથી આંખમાં વાગ્યું ને ફૂલું પડયું છે. કાણીએ જવાબ આપે.
તું ખોટું બોલે છે! તું શું રૂકમિણ છે? તને કેણે મોકલી છે તે કહે ! રાજાના પૂછવા છતાં કાણું કાંઈ બેલી નહિ. રાજાએ કાણીને મારવા લીધી. મારના ભયથી કાણીએ માની દીધું, “મહારાજ ! આ બધુય ક્ષટ મારી માતાનું છે ને રૂકમિણુને તે કૂવામાં નાખી દીધી છે.”
રૂકમિણની વાત સાંભળી કાણને કાઢી મુકી રાજા પણ રૂકમિણું પાછળ કુવે પડવા તૈયાર થયે, પણ મંત્રીએએ છ માસ સુધી ધીરજ ધરવાને કહ્યું.
રાજાએ વિપ્ર પ્રિયા કમલાને દેશનિકાલ કરીને રાજ