________________
૧૦૬
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય
આ
વાગ્યે. એની પાડાશમાં એક કમલા નામે વિધવા બ્રાહ્મણી રહેતી હતી. આ જુવાનજોધ જેવી કમલાને જીવાન દેવશર્મા ગમી જવાથી દેવશર્માની પાસે આવી રાજ એને પરણાવવા માટે સમજાવવા લાગી. પણ દેવશર્મા લગ્ન કરવા તૈયાર્ ન થવાથી કમલા રોજ રૂકમણીની રસોઈ બગાડી જતી, કોઇ વખતે મીઠું નાખી જાય, તે કાઇ વખતે કચરો નાખી જાય, કોઈ વખતે પાણી નાખી જાય. એવી રીતે રોજ ખાવાપીવામાં ખલેલ પડવાથી બ્રાહ્મણ દેવશર્મા ફરી લગ્ન કરવાને તૈયાર થયે, તે કમલાને કન્યા શોધવા માટે ભલામણ કરી.
46
તમારે કેવી કન્યા જોઇએ ! ઉમરમાં કદાચ મેટી હાય તે ચાલે કે નહિ ? '' કમલાએ મેાદ્યમ પૂછ્યું. મેાઢી હશે તે શું થયું ? રૂપવાન હાય, ઘરનો કારભાર ઉપાડી લે તેવી ડાહી હાય, એટલે
'
ગુણવાન
મસ ! ક
66
رانی
મારા જેવી રૂપવાન હોય, તે મારા જેવડી હોય તે તમને ગમે કે નહિ ? ” કમલા મમાં એટલી.
66
તારા જેવડી હેાય તોપણ ચાલે, પણ તારા જેવી દેખાવડી તા જરૂર હાવી જોઈએ. ' દેવશમાં બાલ્યા.
“ એમ જ ને ! ” કમલા હુસી.
6<
હા ! ” દેવશર્માએ કહ્યુ'.
66
હું તે તમારી સાથે પરણું તો ? ’' કમલા હસી. · તો તે બહુ સારૂં ? ' દેવશર્મા હસીને ખેલ્યા. કમલા દેવશર્મા સાથે હસ્તમેલાપ કરી તેની સાથે રહી ખાનપાનથી ઉત્તમ રીતે પતિની ભક્તિ કરવા લાગી; અને પતિને સમજાવીને રૂકમણીને ગાયો ચારવા માટે વનમાં મોકલી, જેવું તેવુ. ખાવાનું આપી માતા વિનાની
મિ
וי