________________
પ્રકરણ ૬ મું
૫૦૫
રાજા પાસે ગયા અને ત્યાંથી મણિની કિંમત જાણી લાવી રાજસભામાં આવી રાજા બાલ્યા, “આ મણિરત્નની કિંમત ત્રીસ કોટી સુવ મહારો છે. છ
અને પછી પેલા વિણકને ત્રીસ કોટિ સુવર્ણ આપીને રાજી કર્યાં,
રાજા વિક્રમ એવી રીતે ઉદારતાથી પૃથ્વીનુ પાલન કરતા ન્યાયથી રાજ્ય કરતા હતા.
પ્રકરણ ૬૦ મુ રૂકિમણી
बालस्स मायमरण, मज्जा मरणं च जुव्यणा समये । थेरस्स पुत्तमरणं, तिन्निवि गरुआईं दुक्खाई || ભાવા—માલકપણામાં માતાનું મરણ, યૌવનવયમાં શ્રીનુ મરણ અને વૃદ્ધપણામાં પુત્રનું મરણ આ ત્રણ જગતમાં મેટામાં મોટાં દુખા ગણાય છે.
રાજા વિક્રમ સભા ભરી બેઠેલા હતા. તે સમયે કોઇક પડિત રાજસભામાં આવ્યા, અનેક વાર્તાલાપથી રાજા અને રાસભાને રજીત કરતાં પિંડતે રાજાને આશ્ચર્ય પમાડનારી એક કથા કહી સભળાવી તે નીચે મુજમ:—
હે મહારાજ ! ચપાનગરીમાં ચંપક નામે રાજાને ચંપકમાળા નામે રાણી હતી. ત્યાં દેવશર્મા નામે એક બ્રાહ્મણ રહેતા હતા તેને પ્રીતિમતિ નામે પ્રિયા હતી. બ્રાહ્મણને પ્રીતિમતિથી એક મનોહર રૂપવાળી રૂકમણી નામે પુત્રી થઈ. પુત્રી અનુક્રમે આ વર્ષની થતાં પ્રીતિતિ અચાનક મૃત્યુને આધીન થઇ.
રૂમિણી બાળા યથાશક્તિ ઘરનું કામકાજ કરતી હાવાથી દેવશર્માએ ફરીને લગ્ન કરવાનો વિચાર માંડી