________________
૫૦૦
વિક્રમચરિત્ર યાને કૌટિલ્યવિજય પતિનું જે શરીર છે તેની સી થાય; ઉપર મસ્તક ભલેને ગમે તેનું હાય !” ભદ્રાસનને આ અવળે ન્યાય સાંભળી સહસા અબેલાગણી રશ ઘરતી બેલી, “નહિ ! નહિ ! શરીરની સ્ત્રી થઈ શકે જ નહિ. પતિના શરીર ઉપર ભીમનું મસ્તક રહેલું છે એ મસ્તકની જ સ્ત્રી કહેવાય? કારણકે શીર્ષની જગતમાં પ્રધાનતા હોય છે. આમ અલારાણુ ત્રીજી વખત બેલી ઊઠી.
તમારી વાત ખરી છે, જગતમાં શરીર કરતાં મેંના ચહેરાથી જ મનુષ્ય ઓળખાય છે, માટે એના પતિનું મસ્તક ગમે તે શરીર ઉપર રહેલું હોય છતાં મેં ઉપરથી જ એને એને પતિ લોકો માને છે; તેથી એ મસ્તકની જ સ્ત્રી કહેવાય.”
હવે રાત્રીને ચોથો પ્રહર શરૂ થતાં રાજા વિક્રમે શવ્યાસન તરફ નજર કરી કહ્યું, “શસ્યાસન ! હવે મારી વાતનો તું જ હોંકારે આપ.”
વૈતાળ શવ્યાસનમાં પ્રવેશ કરી બો; “જી મહારાજ ! તમે વાત કહે ને હું જરૂર હોંકારો આપીશ.'
રાજા વિક્રમ રાજબાળાને સંભળાવતો –
બેનાતટ નગરમાં વિશ્વરૂપ નામે રાજાને શુર નામે સેવક હતો. તેને કમલાવતી નામે રાણી હતી. વીરનારાયણ નામે પરાક્રમી તેમને એક પુત્ર હતું. વીરનારાયણને પદ્માવતી નામે એક પ્રિયા હતી. વીરનારાયણની બહાદુરી અને વફાદારી ઉપર પ્રસન્ન થઈને રાજાએ લાખ રૂપૈયાની આવકવાળું એક નગર વીરનારાયણને આપ્યું. ને તેને પિતાને અંગરક્ષક ની. રાત્રીના સમયે રેજ વીરનારાયણ રાજાના મહેલના દરવાજે ચેકી કરવા લાગે.
એક દિવસે રાત્રીના સમયે રાજાએ કેક સ્ત્રીને